CUET (UG) 2023 Registration: કૉમન યૂનિવર્સિટી એંટ્રેસ ટેસ્ટ માટે જાણો કેવી રીતે કરશો રજીશ્ટ્રેશન અને અરજી
CUET (UG) 2023 Registration: કોમન યૂનિવર્સિટી એંટ્રેસ ટેસ્ટમાં રજીસ્ટ્રેશન અને આવેદન પ્રક્રીયા જાણો
cuet (ug) 2023 Registration: કૉમન યૂનિવર્સિટી એંટ્રેસ ટેસ્ટ UG/PG 2023 માટે રજીસ્ટ્રેશન અને એપ્લીકેશનની પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામા આવશે. યૂજીસી અધ્યક્ષ મમિદાલા જગદીશ કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને અન્ય ભાગમાં લેનાર વિશ્વવિદ્યાલયમાં સ્નાતક કાર્યક્રમોમાં પ્રવેશ માટે કોમન યૂનિવર્સિટી એટ્રેંસ ટસ્ટ સીયુઇટી (યૂજી)02023 માટે નોધણી અને અરજીની પ્રક્રિયા ની જાહેરાત કરવામાં આવશે

આ પહેલા યૂજીસીના અધ્યક્ષે કહ્યુ હતુ કે, યૂજી પ્રવેશ માટે સીયૂઇટી 2023 રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી 2023 પહેલા સપ્તાહમાં કરવામાં આવશે. જો કે, એનટીએ અત્યાર સુધી આ અંગે કોઇ જ અધિકારીક જાહેરાત નથી કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજેન્સી દ્વાારા બહાર પાડવામાં આવેલા પરીક્ષા કેલેન્ડર અનુસાર, સીયૂઇટી યુજી 2023 પરીક્ષા 21 મે 2023 માં યોજાશે.
સીયૂઇટી યૂજી 2023 ની તારીખ
યૂજીસીના અધ્યક્ષએમ જગદીશ કુમારે પોાતના ટ્વીટર હેડલર પર જાણકારી શેયર રીને કહ્યુ હતુ કે, આ વર્ષે પરીક્ષઆ 21 મે 2023 નારોજ યોજાશે.
સીયુઇટી યૂજી 2023 માટે આવી રીતે કરી શકાય અરજી
સીયુસીટી યુજી 2023 ની અધિકારીક વેબસાઇટ જઇને
હોપપેજ પર ઉપલબ્ધ ડાયરેક્ટ લીંગ પર ક્લિક કરો
એપ્લીકેશન ફોર્મ ભરો
પુછવામાં આવેલ તમામ આવશ્યક ડીટેલ ભરો.
સબમિટ કર કલીક કરો
એપ્લીકેશન ફીસ ભરો
તેને ડાઉનલોડ કરી અને ભવિષ્યમાં રેફરેન્સ માટે સ્ક્રીનશોટ લઇ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
