ભોજપુરી સુપરસ્ટાર 'રવિ કિશન'ની દીકરીની હૉટ તસવીરો ડેબ્યૂ પહેલા જ થઈ લીક
ભોજપુરી સુપરસ્ટાર 'રવિ કિશન'ની દીકરીની હૉટ તસવીરો લીક
બૉલીવુડમાં વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી થવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ ભોજપુર ફિલ્મોના સ્ટાર રવિ કિશનની દીકરીની. થોડા દિવસો પહેલા આ સમાચાર સામે આવ્યા હતા. રવિ કિશનની દીકરી રીવા કિશન પોતાનુ્ં ડેબ્યૂ બિગ સ્ક્રીન પર કરવા જઈ રહી છે. જાણકારી મુજબ રીવાની આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થશે. રીવાની આ ફિલ્મનું નામ ભારે દિલચસ્પ છે. સબ કુશલ મંગલ. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના નિર્દેશક પણ નવા છે. રીવા ઉપરાંત આ ફિલ્મના હીરો પ્રિયાંક પણ પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહયો છે.

હૉટ તસવીરો લીક
પ્રિયંક પદ્મિની કોલ્હાપુરીના દીકરા છે. આ અહેવાલ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર રીવાની આ તસવીરો તેજીથી વાયરલ થઈ રહી છે. રીવાનું ઈન્સ્ટાગ્રામ કેટલીય બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. રીવાની આ તસવીરો જોઈને તમે પણ કહી દેશો કે આ બોલ્ડ સ્ટાર જાહ્નવીથી લઈ સારા સુધીની બધી જ સ્ટાર કિડને ટક્કર આપી શકે છે. વિશ્વાસ ન હોય તો અહીં જુઓ રીવાની આ તસવીરો...

કોમેડી ફિલ્મ
રીવાની ફિલ્મસબ કુશલ મંગળનું શૂટિંગ આગાલા મહિને શરૂ થશે. આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. આ કહાનીનો બેઝ ઝારખંડ સાથે જોડાયેલ છે.

સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ
રીવા કિશનની વાત કરીએ તો રીવા કિશન સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

સુંદર અને સેક્સી
રીવા કિશન ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર અને સેક્સી તસવીરો શેર કરતી રહે છે.

ડાન્સ વીડિયો
રીવા કિશન ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ડાન્સ વીડિયો પણ શેર કરતી રહે છે જેને લોકો ભારે પસંદ કરે છે.

એક્સાઈટેડ
રીવાએ આ ફિલ્મની ઑફર પર કહ્યું કે તે પોતાનું કામ જલદી જ શરૂ કરવા ઈચ્છે છે અને આ ડેબ્યૂ ફિલ્મને લઈ તે ભારે એક્સાઈટેડ છે.

પિતાની જેમ
રીવા પોતાના પિતાની જેમ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા લાયક છે કે નહિ તે તો ડેબ્યૂ પછી જ માલુમ પડશે.

બૉલીવુડનો ભાગ
બાળપણથી જ રીવા પોતાના પિતાની જેમ બૉલીવુડનો ભાગ બનવા ઈચ્છતી હતી. તેની આ ઈચ્છા જલદી જ પૂરી થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
