રામનાથ કોવિંદ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું કરશે ઉદ્ધાટન, પહોંચ્યા મોટેરા
આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થઈ રહ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવા અમદાવાદ પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલે
આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થઈ રહ્યુ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવા અમદાવાદ પહોંચ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન થશે. ગૃહ મંત્રી અમિત શાહ અને કિરણ રિજૂજૂ પણ હાજર રહેશે. આ પ્રસંગે રાજ્યપાલ અને DyCM નીતિન પટેલ પણ હાજર રહેશે એટલું જ નહીં પરંતુ દેશના પૂર્વ ક્રિકેટરો સચિન તેંડુલકર અને કપિલ દેવ પણ હાજર રહેશે.

આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમ મોટેરામાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ કરવામાં આવી છે. આજથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. ડે-નાઇટ ટેસ્ટ મેચને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. હોટેલથી લઇ સ્ટેડિયમ સુધી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ કરાઇ રહ્યું છે. સ્ટેડીયમમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડથી ચેકીંગ શરૂ કર્યું છે. આ સ્ટેડીયમને 800 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: પ્રથમ ટેસ્ટને રેકોર્ડ 26 મિલિયન લોકોએ જોઇ, પિંક બોલ ટેસ્ટને લઇ ભારે ઉત્સાહ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
