Rajya Sabha Elections 2024: સપાને મોટો ઝટકો, અખિલેશ યાદવના નજીક ગણાતા મનોજ પાંડેયે આપ્યુ રાજીનામુ
Rajya Sabha Elections 2024: રાજ્યસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના નજીકના ગણાતા મનોજ પાંડેયે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજ પાંડે હવે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન કરશે.
મનોજ પાંડેય સમાજવાદી પાર્ટીમાં ચીફ વ્હીપનું પદ સંભાળી રહ્યા હતા. તેમણે પદ પરથી રાજીનામું આપતી વખતે લખ્યું છે કે "હું તમને જણાવવા માંગુ છું કે મને સપા વિધાન મંડળ પાર્ટી, ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તેથી , હું ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું, કૃપા કરીને તેને સ્વીકારો."

રાજ્યસભાની ચૂંટણીના દિવસે સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવની નજીક ગણાતા મનોજ પાંડેયના રાજીનામાથી યુપીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના નેતા દયા શંકર સિંહ મનોજ પાંડેયના ઘરે પહોંચ્યા અને તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મનોજ પાંડેની ફોન પર વાત પણ કરાવી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
