અધધધધધ.......મર્સીડીઝથી પણ મોંઘો બકરો!
બકરીઇદનો તહેવાર નજીક આવતા જ બજારમાં બકરાની માંગ વધે તે વ્યાજબી છે. પરંતુ હાલમાં રાજસ્થાનના બજારોમાં એક ખાસ બકરાની માંગ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. આ બકરાની ખાસિયતનો અંદાજો તેની કિંમત પરથી લગાવી શકાય છે.
રાજસ્થાનના ભીલવાડામાં મશહુર થઈ રહેલા આ બકરાની કિંમત મર્સિડીઝ કરતા પણ વધુ છે. આ બકરાની કિંમત 48 લાખ રૂપિયા લગાવવામાં આવી છે. પરંતુ આ બકરાનો માલિક તેને 48 લાખ રૂપિયામાં પણ વેચવા માટે તૈયાર નથી. બકરાનો માલિક તેના અધધધધ...રૂપિયા એટલે કે 61 લાખ રૂપિયા માંગી રહ્યો છે. બકરો માત્ર ડ્રાય ફ્રુટ જ ખાય છે. અને ACનો શોખ ધરાવે છે.

બકરાના કાન પર કુરાનના શબ્દો જેવા ચિન્હ
વાત એમ છેકે આ બકરાના કાન પર કુરાનમાં લખવામાં આવેલા કેટલાક શબ્દો જેવા ચિન્હ ઉપસેલા છે. જેને લઈને આ બકરો લોકોમાં ઘણો પ્રિય થઇ રહ્યો છે.

61 લાખ રૂપિયા માગ્યા
બકરાના માલિકે 48 લાખ રૂપિયામાં બકરાને વેચવાની ના પાડી દીધી છે. બકરાના માલિક આ બકરાની કિંમત 61 લાખ રૂપિયા માંગી રહ્યાં છે. જો કે બકરાના માલિકે બકરાને 9.50 લાખમાં ખરીધ્યો હતો.

ખોરાક
બકરાની ખાસિયત એ છેકે બકરો માત્ર ડ્રાયફ્રુટ્સ જ ખાય છે.

ACનો શોખીન છે બકરો
બકરાના માલિક ગોવિંદ ચૌધરીના જણાવ્યા અનુસાર બકરા માટે તેણે એક ખાસ AC રૂમ તૈયાર કરાવ્યો છે. અને બકરાના માલિકને વિશ્વાસ પણ છેકે બકરાની તેને મોં માંગી કિંમત પણ મળી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
