NIA દ્વારા UP અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં 70 થી વધુ સ્થળો પર રેડ
NIA Raid : NIAની ટીમ દ્વારા અનેક રાજ્યોમાં રેડ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ રેડ તમામ રાજ્યોમાં ગેંગસ્ટર અને તેની સિન્ડિકેટને લઈને કરવામાં આવી રહી છે.
NIA Raid : NIAની ટીમ દ્વારા અનેક રાજ્યોમાં રેડ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર આ રેડ તમામ રાજ્યોમાં ગેંગસ્ટર અને તેની સિન્ડિકેટને લઈને કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 70 થી વધુ સ્થળો પર આ રેડ કરવામાં આવી રહી છે.

કુલ 8 રાજ્યોમાં 70 થી વધુ અડ્ડાઓ પર કાર્યરત ગેંગસ્ટર ગેંગ વિરુદ્ધ NIA દ્વારા આ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પંજાબમાં 30થી વધુ સ્થળો પર NIAની રેડ ચાલી રહી છે. ગેંગસ્ટર નેટવર્ક સામે NIAની આ ચોથી મોટી કાર્યવાહી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરના ઘર પર રેડ કરી હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સહયોગી છે. બિશ્નોઈ ગેંગના લોકોને આશ્રય આપવાના કેસ પણ તેમની સામે હતા.
NIA is conducting searches and raids at more than 70 places in Punjab, Haryana, Rajasthan, Delhi, Chandigarh, UP, Gujarat and MP regarding a case registered by NIA against gangster and their criminal syndicate.
— ANI (@ANI) February 21, 2023
Visuals from a house located in Azad Nagar in Yamunanagar, Haryana pic.twitter.com/VR5oU0PBvc
NIAના સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ સાથે પણ જોડાયેલો છે. ગેંગસ્ટર સિન્ડિકેટ્સ સામેની મોટી કાર્યવાહીમાં, NIAએ મંગળવારના રોજ વિવિધ રાજ્યોમાં 70 થી વધુ સ્થળોએ સર્ચ શરૂ કર્યું છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સર્ચ કરવામાં આવ્યું હતું. હાલ ચાલી રહેલી NIA દ્વારા ગેંગસ્ટર અને તેમના ગુનાહિત સિન્ડિકેટ વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસના સંદર્ભમાં છે. ગેંગસ્ટર નેટવર્ક પર NIAની રેડનો આ ચોથો રાઉન્ડ છે.
પંજાબમાં 30થી વધુ સ્થળો પર રેડ કરવામાં આવી હતી. હરિયાણામાં NIAએ યમુના નગરના મુંડા માજરા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. આઝાદ નગરમાં સ્થાનિક પોલીસ દળ પણ NIAની ટીમ સાથે હાજર હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
