દિલ્લીમાં સવારે 4 વાગે આઝાદપુર મંડી પહોંચ્યા રાહુલ ગાંધી, પૂછ્યા શાકભાજીના ભાવ, વીડિયો વાયરલ
Rahul Gandhi Azadpur Mandi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે (01 ઓગસ્ટ) સવારે 4 વાગે દિલ્હીની આઝાદપુર મંડી પહોંચ્યા હતા. અચાનક આઝાદપુર મંડીમાં રાહુલ ગાંધીને જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા.
રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીમાં શાકભાજી વિક્રેતાઓ અને વેપારીઓ સાથે વાતચીત કરી. શાકભાજીના વધતા ભાવ અંગે પણ તેમની સાથે વાત કરી હતી. રાહુલ ગાંધીએ શાકભાજીની કિંમત પર અન્ય લોકો સાથે પણ વાત કરી હતી. તેનો વીડિયો ટ્વિટર પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ આઝાદપુર મંડીના એક શાકભાજી વેચનારનો વીડિયો શેર કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
VIDEO | Congress leader Rahul Gandhi met vegetable and fruit vendors at Delhi's Azadpur Mandi earlier today.
— Press Trust of India (@PTI_News) August 1, 2023
(Source: Third Party) pic.twitter.com/eSNgpk4nEE












Click it and Unblock the Notifications
