રાહુલ ગાંધીએ જવાહરલાલ નહેરુથી અટલજી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી
રાહુલ ગાઁધીનગી ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે આવી હોચી હતી. જ્યાં તેમના દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રીઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ભારત જોડો યાત્રાને વિરામ આપવામાં આવ્યો છે 3 જાન્યુઆરીથી ફરી શરુ કરવામાં આવશે
કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી લઇને અટલ બિહારી વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી હતી. કોગ્રેસ દ્વારા કન્યા કુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી છે જેમા કેરલથી શરુ થયેલી ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે આવી પહોચી હતી. દિલ્હીમાં એક સપ્તાહના વિરામ બાદ 3 જાન્યઆરીથી આ યાત્રા ફરી શરુ કવામાં આવશે.

કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે રાહુલ ગાધીએ પોતાના પિત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને દાદી પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાધીને શક્તિસ્થલ પર જઇને પુષ્પાંજલી અર્પણ કરીને ત્યાર બાદ તેના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને શાતિ વન ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સિવાય રાહુલ ગાંધી મહાત્મા ગાધી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની સમાધી સ્થળે જઇેન પુષ્પાંજલી અપર્ણ કર્યા હતા.
કોગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે આવી પહોચી હતી. જ્યા મોટી સંખ્યામાં લોકો ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. દિલ્હી આ યાત્રાને બ્રેક આપ્યા બાદ 3 જાન્યુઆરી ફરી શરુ કરવામાં આવશે અને જમ્મુ કાશ્મીર સુધી જશે. જ્યાં કોગ્રેસ દ્વાર ત્રીરંગો રહેલવામાં આવશે.
Delhi | Congress MP Rahul Gandhi pays tributes to Former PM Jawaharlal Nehru at Shanti Van. pic.twitter.com/CtHG3zJRc1
— ANI (@ANI) December 26, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
