રાહુલ ગાંધીએ એવુ કંઈ નથી કહ્યુ જેના માટે એમણે માફી માંગવી પડેઃ સામ પિત્રોડા
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યુ કે રાહુલ ગાંધીએ માફી માંગવાની જરુર પડે એવુ કંઈ કહ્યુ નથી.

Sam Pitroda On Rahul gandhi: લંડનમાં રાહુલ ગાંધીના લોકશાહી પર હુમલોવાળા નિવેદનોને લઈને મચેલા રાજકીય હોબાળા દરમિયાન હવે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ સામ પિત્રોડાએ કહ્યુ કે રાહુલ ગાંધીએ માફી માંગવાની જરુર પડે એવુ કંઈ કહ્યુ નથી. ભારત જેવા લોકતંત્રમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે.
સામ પિત્રોડાએ કહ્યુ, 'રાહુલ ગાંધીના શબ્દોને ટ્વિસ્ટ કરવામાં આવી રહ્યા છે, જુઠ્ઠાણાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ખોટી માહિતી હવે ભારતની સૌથી મોટી માંગ થઈ ગઈ છે અને તે ભારતમાં જીવન જીવવાની રીત બની ગઈ છે.'
Indian Overseas Congress Chairman Sri @sampitroda in talk with @sardesairajdeep explains how BJP is twisting facts to defame Rahul Gandhi & Congress ! pic.twitter.com/hmtfg1JmZt
— Indian Overseas Congress (@INCOverseas) March 15, 2023
આ પહેલા સામ પિત્રોડાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રાહુલ ગાંધીને લઈને અનેક ટ્વિટ કરી હતી. સામ પિત્રોડાએ ટ્વીટ કર્યુ હતુ કે, 'મીડિયાની મદદથી કેટલાક ચૂંટાયેલા નેતાઓ દ્વારા જૂઠાણા અને ખોટી માહિતી પર આધારિત સુનિયોજિત અને સુવ્યવસ્થિત વ્યક્તિગત હુમલો... આનો અર્થ શું છે...?'
અન્ય એક ટ્વિટમાં સામ પિત્રોડાએ લખ્યુ કે, 'રાહુલ ગાંધીએ લંડનમાં જે કહ્યું તેના વિશે જૂઠાણાનો પ્રચાર કરવાનુ અને પ્રોત્સાહન આપવાનુ બંધ કરો. તમે ત્યાં હતા? શું તમે વીડિયો જોયો છે? શું તમે ખરેખર જાણો છો કે રાહુલ ગાંધીએ શું કહ્યુ?'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
