રાફેલ મામલે અનિલ અંબાણીની મુસીબત વધી શકે છે
રાફેલ મામલે સુનાવણી કરતા આજે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની શરૂઆતી દલીલોને રદ કરી છે. કેન્દ્ર સરકારે પુનઃવિચાર અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો
રાફેલ મામલે સુનાવણી કરતા આજે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારની શરૂઆતી દલીલોને રદ કરી છે. કેન્દ્ર સરકારે પુનઃવિચાર અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પર સુપ્રીમકોર્ટે આજે પોતાની નિર્ણય આપ્યો છે. તેમને કેન્દ્ર સરકારની અરજીને રદ કરી છે. જે રીતે અરજીકર્તાએ રાફેલ ડીલ અંગે દસ્તાવેજો દાખલ કર્યા હતા, તેના પર સુનાવણી કરવાની માંગનો કેન્દ્રં સરકાર વિરોધ કરી રહી હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજીકર્તાએ અનિલ અંબાણીની કંપનીને ડેસોલ્ટ ઓફસેટ પાર્ટનર બનાવવા અંગે પણ સવાલ ઉભા કર્યા હતા. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ મામલે સુનાવણી માટે તારીખ નક્કી કરશે, જેમાં અનિલ અંબાણીની કંપની પણ શામિલ છે. આપને જણાવી દઈએ કે અરજીકર્તાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ મામલે તપાસની માંગ કરી હતી. આ પહેલા કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ડીલ અંગે નિર્ણય લેવા મામલે કોઈ પણ સંદેહ નથી દેખાતો.
આ પણ વાંચો: રાફેલ મામલે સરકારને ઝાટકો, બીજીવાર સુનાવણી માટે SC તૈયાર
આપને જણાવી દઈએ કે ફ્રાન્સની કંપની ડેસોલ્ટ ઘ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સ સાથે કરાર કરવામાં આવ્યો હતો. કોર્ટના નિર્ણય પછી અનિલ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે, જેમાં કોર્ટે બધી જ અરજીઓને કેન્સલ કરી હતી. આ બધા જ આરોપો રાજનીતિથી પ્રેરિત હતા, જેમાં મારી કંપની અને મારા પર જાણીજોઈને આરોપો લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ આરોપ લગાવતી આવી છે કે સરકારે ડેસોલ્ટ પર દબાણ કર્યું કે તેઓ અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર બનાવે.
આ પણ વાંચો: રાફેલ ડીલઃ ડોક્યુમેન્ટ ચોરી થયાનો દાવો કરીને શું ફસાઈ ગઈ મોદી સરકાર?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
