રાયબરેલી: દેવરે ઘરમાં ઘૂસીને ભાભીનો રેપ કર્યો, ધરપકડ
યુપીના રાયબરેલીમાં એક મહિલાએ પોતાના દેવર પર બળાત્કારનો આરોપ લગાવતાં કેસ દાખલ કર્યો છે.
યુપીના રાયબરેલીમાં એક મહિલાએ પોતાના દેવર પર બળાત્કારનો આરોપ લગાવતાં કેસ દાખલ કર્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

શુ છે આખો મામલો?
આખો મામલો રાયબરેલીના કોતવાલી વિસ્તારના એક ગામનો છે. કોતવાલી પહોંચેલી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના દેવરે તેની સાથે ઘરમાં ઘૂસીને બળાત્કાર ગુજાર્યો હતો. વિરોધ કરવા પર જેઠ, જેઠાણી અને દેવરે ભેગા મળીને તેની મારપીટ કરી. પીડિતાનું કહેવું છે કે તેણે આ કેસ અંગે કોતવાલીમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચો: ગુરુગ્રામઃ નાઈટ ક્લબ પાર્ટી કરવા ગયેલ આફ્રિકી મહિલા સાથે રેપ, ઓટો ડ્રાઈવરની ધરપકડ
પૂર્વજોની સંપત્તિ વહેંચણી અંગે વિવાદ
મહિલાએ એસપીને ફરિયાદ કરી ન્યાય માટે વિનંતી કરી. એસપીની સુચનાથી પોલીસે એફઆઈઆર નોંધીને આરોપી દેવરની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પૂર્વજોની સંપત્તિના વિભાજન અંગે મહિલા, તેના દેવર અને જેઠ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એસઓ ધર્મેન્દ્ર દુબે કહે છે કે એફઆઈઆર નોંધીને કેસની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 16 વર્ષની કિશોરી પર ત્રણ સગીર સહિત 6 જણાએ પાંચ દિવસ સુધી કર્યો બળાત્કાર
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
