તોફાન-વિજળીની ચપેટમાં પુરી હાવડા વંદે ભારત એક્સપ્રેસ, ટ્રેન ક્ષતિગ્રસ્ત, ગાડી રદ્દ
Puri Howrah Vande Bharat Express: હાવડા પુરી વંદે ભારત એક્સપ્રેસ ને 22 મે નારોજ રદ્દ કરી દેવામાં આવી છે. ભારે તોફાન વિજળી પડતા ઓવરહેડ તાર ક્ષતિગ્રસ્ત થવાને લીધે ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે. હાઇ પ્પીડ ટ્રેનને દુલખાપટનાૃમંજુરી રોડ સ્ટેશન વચ્ચે રોકી દેવામાં આવી હતી. ટ્રેન પર ઝાડનો ટુકડો પડતા તેમજ તાર તુટી પડતા વીજળી ગુલ થઇ ગઇ હતી.

તોફાનને લઇને ટ્રેનની રેક ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. ત્યાર બાદ તેને રદ્દ કરી દેવામાં આવી છે. ભારતીય રેલવેએ જણાવ્યુ હતુ કે,રીપેરિંગની જરુર છે. ભદ્રકના સ્ટેશન પ્રબંધક પૂર્વ ચંદ્ર સાહુએ કહ્યુ કે, તોફાનને લઇને ચાલક કેબિનના સામે કાચ અને સાઇ઼ડની બારીઓ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ છે. વિજળીની પણ નથી. કોઇને આ તોફઆનમાં ટ્રેનમાં ઇજાગ્રસ્ત થવાના કોઇ સમાચાર નથી.
દુર્ઘટના બાદ ટ્રેન ત્રણ કલાક કરતા વધારે સમય ઉભી રહી હતી. અધિકારીઓએ આ જામકારી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ઝાડની ડાળીઓ પડતા ટ્રેનના કાચ તુટી ગયો છે. અને શાખા પેટોગ્રાફમાં ફસાય ગઇ છે. જેનાથી ટ્રેનનું સંચાલને થઇ શકે તેમ નથી.
દક્ષિણ પૂર્વ રેલવેના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ ઘટનામાં કોઇની ઇજાગ્રસ્ત થાના કોઇ સમાચાર નથી. તેમણે જણાવ્યુ હતુ કે, ઘટના સાંજના લગભગ પોણા પાંચ વાગે બૈતરની રોડ અને મંજુરી રોડ સ્ટેશન વચ્ચે જાજપુર ક્યોઝર રોડ સ્ટેશન નજીક બની હતી. ટ્રેન પુરીથી હાવડા તરફ જઇ રહી હતી. અધિકારીએ જણાવ્યુ હતુ કે, આ ટ્રેન અંદાજે ત્રણ કલાક ફસાયેલી રહી. ત્યાર બાદ ડિજલ એન્જીન લગાવીને આઠ વાગ્યે ત્યાંથ આગળ વધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
