Punjab News : કારગિલ વિજય દિવસ પર CM માનની મોટી જાહેરાત, શહીદના પરિવારને આપી આ ભેટ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કારગિલ વિજય દિવસ નિમિત્તે વોર હીરોઝ મેમોરિયલ, અમૃતસર ખાતેથી મીડિયાને સંબોધન કર્યું હતું. ભગવંત માને કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા બહાદુર જવાનોને સલામ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભગવંત માન શહીદ જવાનોના પરિવારજનોને પણ મળ્યા હતા. જેમણે દેશ માટે બલિદાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો આપણા યુવાનોએ બહાદુરી ન બતાવી હોત, તો આજે દેશનો નક્શો અલગ હોત.

પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૈન્યના જવાનો જો કોઈ અકસ્માતમાં શહીદ થાય છે, તો તેમને એક્સ-ગ્રેશિયા મળશે. જો કોઈ ઘાયલ થાય છે, તો તેને 10 લાખ રૂપિયા આપવામાં આવશે, જે 50 ટકા હશે.
પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધના શહીદોનું ફેમિલી પેન્શન 6,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે. 51 થી 75 ટકા ઇજાના કિસ્સામાં, સરકાર 20 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપશે. જો 75 થી 99 ટકા ઇજાગ્રસ્ત છે, તો તેમને 40 લાખ રૂપિયા આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
