Punjab News : CM ભગવંત માને કરી મણિપુરની ઘટનાની નિંદા, PM પાસે કરી કડક કાર્યવાહીની માંગ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મણિપુરમાં 2 મહિલાને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવા બદલની કથિત ઘટનાની નિંદા કરી હતી. આ સાથે ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જઘન્ય અપરાધ કરવાવાળાની સામે કડક કાર્યવાહી સુનિશ્ચિચ કરવાની અપીલ કરી છે.
બુધવારના રોજ 4 મેનો વીડિયો સામે આવ્યો, ત્યારથી મણિપુરના પહાડી વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સામે પક્ષના કેટલાક લોકો એક સમુદાયની બે મહિલાઓને નગ્ન કરી રહ્યા છે.

આ વીડિયો ગુરુવારના રોજ ઇન્ડિજીનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ (ITLF)ની પ્રસ્તાવિત કૂચના એક દિવસ પહેલા સામે આવ્યો છે. ભગવંત માને ટ્વિટ કર્યું હતું કે, આવી ઘટનાઓ આપણા સમાજમાં સહન કરી શકાતી નથી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, મણિપુરમાં બનેલી ઘટના ખૂબ જ શરમજનક છે અને તેની ગમે તેટલી નિંદા કરવામાં આવે. આપણા સમાજમાં આ પ્રકારની ઘટનાને સહન કરી શકાય નહીં.
મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, હું વડાપ્રધાનને અપીલ કરું છું કે, આ ઘૃણાસ્પદ કૃત્યના અપરાધીઓ સામે કડક અને અનુકરણીય પગલાં લેવામાં આવે. આ ઉપરાંત મણિપુરની પરિસ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે, જે દિવસેને દિવસે બગડતી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
