દિવ્યાંગો માટે સમર્પિત સેલ તૈયાર કરશે સરકાર, એ મુશ્કેલીઓને ઉકેલવામાં કારગર હશેઃ પંજાબ CM માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિવ્યાંગ લોકોના કલ્યાણ માટે સમર્પિત દિવ્યાંગ સેલની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યુ હતુ કે લોકો લાંબા સમયથી આવા રાહત દળની માંગ કરી રહ્યા હતા. ઘણીવાર વિકલાંગ લોકોને તેમના કલ્યાણ માટે સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ લેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલા માટે અમે આ સેલ તૈયાર કર્યો છે.

જલ્દી ઉકેલાશે ફરિયાદો
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ, 'આ સમર્પિત સેલ અલગ-અલગ-વિકલાંગ લોકો માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે કામ કરશે. જેથી તેઓ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. એક સારી બાબત એ છે કે તેઓ સેલ વિશે ફરિયાદ પણ કરી શકે છે અને સેલના કામને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તમારા સૂચનો પણ આપી શકે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
