Punjab News: શિવરાત્રી પર CM ભગવંત માને કર્યા મહાદેવના દર્શન, આપી મહાશિવરાત્રીની શુભકામનાઓ
Punjab News: સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભગવંત માને શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પંજાબના મુખ્યમંત્રી તેમની પત્ની સાથે ભોલેનાથના દર્શન કરવા પહોંચ્યા હતા, અને પૂજા અર્ચના કરી હતી.
લોકોને મહાશિવરાત્રિની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે મહાશિવરાત્રીના શુભ અવસર પર મેં મારા પરિવાર સાથે મોહાલી ફેઝ 11 સ્થિત શિવ મંદિરમાં દર્શન કર્યા હતા. પંજાબ અને પંજાબીઓની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. મહાશિવરાત્રી પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ.

ભગવાન શિવના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થયા હતા. અહીં પાર્ટીના લોકસભા ચૂંટણી પ્રચારના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ પંજાબની તમામ 13 સીટો પર જીત નોંધાવી રહ્યા છે. અમે 13 જનરલોને સંસદમાં મોકલવાના છીએ.
આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે તમને વચન આપ્યું છે કે, અમે પૈસા કમાવવા કે કૌભાંડ કરવા નથી આવ્યા. અમે જુદા જુદા વિસ્તારોમાંથી આવ્યા છીએ. તમે ઇચ્છો તેટલી સેવા અમને આપો, અમે ક્યારેય થાકતા નથી. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના હાથ મજબૂત કરવા પડશે.
જો દિલ્હીમાંથી 7 સીટો આવશે, તો AAP મોટી શક્તિ બનીને ઉભરી આવશે. કેજરીવાલને સેના આપો, અમે પંજાબથી 13 સાંસદ મોકલી રહ્યા છીએ, કેજરીવાલ જીને 7 સાંસદ આપો, તો અમારી સરકારને રોકવાની કોઈની હિંમત નહીં થાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
