PSI ભરતી કૌભાંડઃ કર્ણાટક CIDએ ભાજપ નેતા દિવ્યા હગારગી સહિત ચારની કરી ધરપકડ
પીએસઆઈ ભરતી કૌભાંડ સંદર્ભે ભાજપ નેતા દિવ્યા હગારગી અને અન્ય ચારની ધરપકડ કરવામાં આવી છે.
બેંગલોરઃ કર્ણાટકના ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ શુક્રવાર(29 એપ્રિલ, 2022)એ જણાવ્યુ કે સીઆઈડીએ ગઈકાલે રાતે પૂણેથી પોલિસ સબ ઈન્સ્પેક્ટર(પીએસઆઈ) ભરતી કૌભાંડ સંદર્ભે ભાજપ નેતા દિવ્યા હગારગી અને અન્ય ચારની ધરપકડ કરી છે. કર્ણાટક સીઆઈડીએ જણાવ્યુ કે દિવ્યાને મહારાષ્ટ્રના પૂણેમાંથી પકડવામાં આવી.

કર્ણાટકના ગૃહમંત્રી જ્ઞાનેન્દ્રએ જણાવ્યુ કે, 'કર્ણાટક સીઆઈડીએ પીએસઆઈ ભરતી કૌભાંડ સંદર્ભે ગઈકાલે રાતે પૂણેમાંથી મુખ્ય આરોપી દિવ્યા હગરાગી સહિત 5 લોકોની ધરપકડ કરી હતી.' તમને જણાવી દઈએ કે ભાજપના નેતા આ કેસમાં ધરપકડ કરાયેલા 18માં આરોપી છે. અગાઉ પોલિસે દિવ્યાના પતિ રાજેશ હગારગીની ધરપકડ કરી હતી જ્યારે તે ભાગવામાં સફળ રહી હતી. દિવ્યા કલબુર્ગીમાં જ્ઞાન જ્યોતિ નામની સંસ્થા ચલાવે છે અને કલબુર્ગીમાં ભાજપના મહિલા એકમની પ્રમુખ હતી.
Karnataka CID arrested 5 persons including the main accused Divya Hagaragi from Pune last night, in connection with the PSI recruitment scam: Karnataka Home Minister Araga Jnanendra
— ANI (@ANI) April 29, 2022
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
