700 કરોડની બેન્ક સાથેની ગેરરીતિમાં ED નુ એક્શન, પ્રીતિમય ચક્રવર્તીની ધરપકડ
પ્રર્તમાન નિર્દેશાલયે સોમાવારે 700 કરોડ રૂપિયાની બેક સાથેની ગેરરીતિ મામલે આરોપી ઇંફોસિસ્ટમ્સ લિમિટેડ વિરુદ્ધ એક વધુ ધરપકડ કરી છે. ઇડીએ આરપી ઇંફોસિસ્ટમ્સ લિમિટેડ વિરુદ્ધ ધન શોધન રોકથામ અધિનિયમ અનુસાર ધરપકડ કરવામાં આવે છે. 700 કરોડ રૂપિયાની બેન્ક સાથેની ગેરરીતિ સાથે જોડાયેલા ઇડીના જેની ધરપકડ કરી છે. તેની ઓળખ પ્રીતિમૌય ચક્રવર્તીના નામે થઇ છે.

આરોપીને સોમવારે અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યા તેને 6 મહિના સુધી ઇડીને સોપવામાં આવ્યો હતો.
પ્રવર્તન નિર્દેશાલયે એક નિવેદનમાં કહ્યુ છે કે, ઇડીએ આરોપી ઇંફોસિસ્ટમ્સ સામે બેન્ક સાથે ગેરરીતિ સાથે જોડાયેલા મામલામાં ધન શોધન નિવારણ અધિનિયમ 2002 ના પ્રાવધાનની અનુસાર 25 ઓગસ્ટ પ્રીતિમોય ચક્રવતીની ધરપકટડ કરી છે.
ઇડી અનુસાર આરપી ઇંફોસિસ્ટમ્સ અે તેમના નિર્દેશકોની સામે આફીસી અને પીસી આધિનિયમના વિવિધ કલમો અનુસાર સીબીઆઇ, બીએસ એન્ડ એફસી, કોલકાતા દ્વારા દાખલ કરવામાં આવેલ એફઆઇઆરના આધારે પર તપાસ શરુ કરવામાં આવી છે.
આ મામલે સીબીઆઇએ બે આરોપપત્ર પણ દાખલ કરી દિધા છે. ઇડીની તપાસમાં જાણવા મળ્યુ કે, આર.પી ઇફોસિસ્ટમ્સ કંપનીના ખોટા શેયર અને નાણાંકિય આકંડાના આધાર પર બૈંકોના એક સંધ સાથે વિવિધ ક્રેડિટ સુવિધાઓનો લાભ લીધો રહતો.
કંપનીએ બેન્કના બકાયા નથી ચૂકવ્યા અને 700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આગળ એ પણ જણાવ્યુ હતુ કે, આ ક્રેડિટ સિવિધા વિરુદ્ધ આર.પી. ઇફોસિસ્મમ્સના વિવિધ શેલ કંપનીઓના પક્ષમાં ઘણા આઇએલસી ખોલી હતી. ત્યાર બાદ ફર્મોમાં વગર કોઇ વાસ્તવિક વ્યવસાયિક લેણદેન ખોટા ટેક્સ ચલણ , લોરી, રસીદ વગેરના આધારે પર પોતાના ખાતામાં આઇએલસી પાસેથી છુટ મેળવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
