રાષ્ટ્રપતિ મુર્મૂ અને વડાપ્રધાન મોદીએ વિશ કર્યું Happy New Year 2023, આ રીતે આપી શુભકામના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને લખ્યું છે કે, વર્ષ 2023 આપણા જીવનમાં નવી પ્રેરણા, લક્ષ્યો અને સિદ્ધિઓ લઈને આવે. ચાલો આપણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ.
આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને કોલકત્તા અને ભારતના અન્ય મોટા શહેરોમાં ઉજવણી કરી 2023 ને આવકાર્યું હતું. બે વર્ષ બાદ આ પહેલી વાર હતું કે, નવા વર્ષની ઉજવણીમાં કોરોના સંબંધિત પ્રતિબંધો ન હતા.

1 જાન્યુઆરી 2023ના રોજ નવા વર્ષના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વીટ કરીને લખ્યું છે કે, વર્ષ 2023 આપણા જીવનમાં નવી પ્રેરણા, લક્ષ્યો અને સિદ્ધિઓ લઈને આવે. ચાલો આપણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે પોતાને સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ.
President Droupadi Murmu extends #NewYear2023 greetings
— ANI (@ANI) January 1, 2023
"May the Year 2023 bring new inspirations, goals and achievements in our lives. Let us resolve to rededicate ourselves to the unity, integrity and inclusive development of the nation," tweets President pic.twitter.com/ySwwlNmXpj
દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તમારું વર્ષ 2023 શાનદાર રહે! તે આશા, ખુશી અને ઘણી બધી સફળતાઓથી ભરપૂર રહે. દરેકને અદ્ભુત સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મળે.
Have a great 2023! May it be filled with hope, happiness and lots of success. May everyone be blessed with wonderful health.
— Narendra Modi (@narendramodi) January 1, 2023
કોણે શું કહ્યું?
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કર્યું હતું કે, આપ સૌને વર્ષ 2023 માટે હાર્દિક શુભેચ્છાઓ. આ વર્ષ તમારા બધાના જીવનમાં સારું સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થના.
साल 2023 की आप सभी को हार्दिक शुभकामनाएँ। यह वर्ष आप सभी के जीवन में उत्तम स्वास्थ्य, सुख, शांति और समृद्धि लेकर आये।
— Rajnath Singh (@rajnathsingh) January 1, 2023
New Year greetings to everyone. May this year bring joy, good health, peace and prosperity in everyone’s lives. Have a happy 2023.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ બધા માટે ખુશીઓ અને સારા સ્વાસ્થ્યથી ભરેલું રહે. જેમ જેમ નવું વર્ષ શરૂ થાય તેમ, ચાલો આપણે બધા માટે સ્વસ્થ, સમૃદ્ધ અને સારી આવતીકાલ બનાવવા માટે નવા જોશ સાથે કામ કરવાનો સંકલ્પ કરીએ. 2023 શાનદાર રહે!'
Warm New Year greetings to everyone.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 1, 2023
May this year be filled with happiness and good health for everyone.
As the new year dawns, let us pledge to work with renewed vigour towards creating a healthy, prosperous, and better tomorrow for all
Have a great 2023! pic.twitter.com/OPMJjq8Zyg
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
