રામ મંદિરના પક્ષમાં નથી મોદી સરકાર, પરિણામ ભોગવવું પડશે
કુંભ મેળામાં પણ રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. અયોધ્યા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કુંભ મેળાની સમાપ્તિ પછી અમે નિર્ણય કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં ભેગા થશે
કુંભ મેળામાં પણ રામ મંદિરનો મુદ્દો ગરમાયો છે. અયોધ્યા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કુંભ મેળાની સમાપ્તિ પછી અમે નિર્ણય કર્યો છે કે બધા જ સંતો અયોધ્યામાં ભેગા થશે અને રામ મંદિર નિર્માણ શરુ થશે. તેમને કહ્યું કે ભાજપ રામ મંદિર નિર્માણમાં રસ નથી લઇ રહી કારણકે તેઓ આ મુદ્દાને ચૂંટણી માટે જીવિત રાખવા માંગે છે. મહંત નરેન્દ્ર ગીરીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે વિહિપની ધર્મ સંસદમાં અખાડા પરિષદને કોઈ આમંત્રણ નથી મળ્યું.

મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે ધર્મ સંસદ ઘ્વારા પણ રામ મંદિર મુદ્દે કોઈ સમાધાન નહીં નીકળે. તેમને કહ્યું કે આ સંસદ દર વર્ષે થાય છે. એટલા માટે અખાડા પરિષદ જલ્દી એક બેઠક બોલાવીને કુંભ મેળા પછી એક લાખ નાગા સાધુઓ સાથે અયોધ્યા કૂચ કરશે. મહંત ગિરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બધા જ સંતો જેમાં નાગા સન્યાસી અને બીજા સાધુ સંતો એક મહિના સુધી અયોધ્યામાં રામ મંદિર અંગે ડેરો જમાવશે. ત્યારપછી મંદિરનું નિર્માણ કામ પણ શરુ થશે.
Narendra Giri, President of Akhada Parishad: After the end of Kumbh Mela, we have decided that all saints will meet in Ayodhya & construction of Ram Temple will start. BJP is not interested in constructing Ram Temple as they want to keep this issue alive for election. pic.twitter.com/OGocgTYu1z
— ANI UP (@ANINewsUP) January 20, 2019
29 જાન્યુઆરીથી સુનાવણી શરુ થશે
આપને જણાવી દઈએ કે રામ જન્મભૂમિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ગુરુવારે સુનાવણી ફરી એકવાર 29 જાન્યુઆરી સુધી લંબાઈ ગઈ. 29 જાન્યુઆરીથી સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ આ મામલો સંભાળશે કારણકે આ પહેલા પાંચ જજોની સંવિધાનિક પીઠમાંથી જસ્ટિસ લલિતે સુનાવણી પહેલા પોતાને અલગ કરી દીધા. ત્યારપછી આખા મામલાની સુનાવણી 29 જાન્યુઆરી સુધી રોકી દેવામાં આવી.
આ પણ વાંચો: કુંભ મેળાનું બજેટ મહાકુંભ કરતાં પણ ત્રણ ગણું વધારે છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
