Pooja Khedkar IAS : કોણ છે દિવ્યાંગનું નકલી સર્ટિફિકેટ લઈને IAS બનેલી પૂજા ખેડકર? જાણો શું છે પુરો વિવાદ?
Pooja Khedkar IAS : IAS પૂજા ખેડકર પર ખોટા દિવ્યાંગ સર્ટિફિટેકના આધારે નોકરી મેળવવાનો આરોપ લાગ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે.
પૂજા ખેડકરે UPSC પરીક્ષા 2022માં 821મો રેન્ક મેળવ્યો હતો. તે વર્ષે ઓબીસી કેટેગરીમાંથી આઈએએસ બનેલા છેલ્લા વિદ્યાર્થીઓનો રેન્ક 434 હતો. પૂજાનો રેન્ક ઘણો પાછળ હતો તાં તે IAS બની.

પૂજા IAS બની તેની પાછળ તેને દાવો કર્યો હતો કે તે વિકલાંગ છે. 2019 માં UPSC પરીક્ષા આપતી વખતે આવો કોઈ દાવો કરવામાં આવ્યો ન હતો. CAT એ પૂજા ખેડકરના દાવાને ફગાવી દીધા પછી પણ તેણીને IAS માટે પસંદ કરવામાં આવી હતી. તેને ઓલ ઈન્ડિયામાં 821 રેન્ક મળ્યો હતો.
2019 માં પૂજા ખેડેકરે સામાન્ય ઉમેદવાર તરીકે UPSC પરીક્ષા પાસ કરી પરંતુ ઓછા માર્કસને કારણે તે IAS રેન્ક મેળવી શકી ન હતી, પછી 2022 માં પૂજાએ UPSC ને દાવો કર્યો હતો કે તે શારીરિક રીતે અક્ષમ છે.
બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ ધરાવતી વ્યક્તિઓ એ UPSC પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે એક અલગ કેટેગરી ઉપલબ્ધ છે, જે શારીરિક વિકલાંગતાની શ્રેણી ધરાવે છે. આમાંથી, પ્રકાર 1, 2, 3, 4 અને 5 નક્કી કરવામાં આવ્યા છે.
પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે આમાં સૌથી ઓછી વિકલાંગતા ટાઈપ ફાઈવ છે. જેના કારણે 821મો રેન્ક મેળવવા છતાં તેને IASનો રેન્ક મળ્યો. પૂજા ખેડકરે પોતાની આવક વિશે જણાવ્યું કે તેની પાસે પુણે જિલ્લામાં ચાર જગ્યાએ અને અહેમદનગર જિલ્લામાં ત્રણ જગ્યાએ જમીન છે.
તેણીએ જણાવ્યું કે, આ પ્રોપર્ટીની કુલ કિંમત 1 કરોડ 93 લાખ રૂપિયા છે અને પૂજા તેનાથી 42 લાખ રૂપિયા કમાઈ રહી છે. પિતાની આવક 40 કરોડ રૂપિયા છે. આ સ્થિતિમાં, ઓબીસી કેટેગરીમાં છૂટછાટ મેળવવા માટે જરૂરી 8 લાખ રૂપિયાની આવક મર્યાદા સાથેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવ્યું? આવી સ્થિતિમાં પૂજા ખેડકરની નિમણૂકને લઈને હવે વિવાદ વધી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
