PM મોદીએ વીડિયો કોલિંગ દ્વારા કોને પાઠવી દિવાળની શુભકામના?
ભારતીય નેવીની મહિલા ટીમ આઈએનએસવી તારિણીથી દુનિયાની સફરે નીકળી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ દ્વારા તેમને સમગ્ર દેશ તરફથી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
ભારતીય નૌસેનાની મહિલા ટીમ આઈએનએસવી તારિણીથી દુનિયાની સફરે છે. આ મિશન હેઠળ મહિલા ટીમ સમુદ્રી રસ્તે વિશ્વનું ચક્કર મારવા નીકળી છે. તહેવારના દિવસે પોતાના પરિવારથી દૂર મિશનમાં કાર્યરત મહિલા ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશ તરફથી શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ખાસ વીડિયો કોલિંગ કરી મહિલા ટીમના સભ્યોને દિવાળીની શુભકામના પાઠવી હતી.

પીએમ મોદીએ ટીમને 'હેપ્પી દિવાળી' કહ્યું અને સાથે જ મિશનમાં સફળ થવાની પણ શુભકામનાઓ આપી. ઓગસ્ટમાં જ્યારે નેવીની આ ટીમ દુનિયાની સફરે નીકળી હતી ત્યારે સૌ પ્રથમ પીએમ મોદી જ તેમને મળ્યા હતા. આઈએનએસવી તારિણીથી મહિલાઓની આ ટીમ દુનિયાને માપવાના મિશન સાથે 22,100 નૉટિકલ મીલની યાત્રા કરશે. વર્તમાન સમયમાં આઈએનએસવી તારિણી ઑસ્ટ્રેલિયાના પોતાના પહેલા ચરણ તરફ આગળ વધી રહી છે અને આશા છે કે, 22 ઓક્ટોબર, 2017ના રોજ લગભગ 4770 નૉટિકલ મીલનું અંતર કાપ્યા બાદ ઑસ્ટ્રેલિયા પહોંચશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
