આજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકે
આજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આજે દેશવાસીઓ સાથે રેડિયો દ્વારા જોડાનાર છે. પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે રેડિયો દ્વારા પોતાના મનની વાત કરશે. પીએમ મોદી હંમેશાની જેમ ફરી એકવાર રવિવારે 11 વાગ્યે દેશવાસીઓ સાથે કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા વાત કરશે. જ કે કયા ટોપિક પર વાત કરશે તે અંગે સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચીન સાથે ચાલી રહેલ સીમા વિવાદને લઇ પીએમ મોદી ચર્ચા કરી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પીએમ મોદી ચીન સાથે ચાલી રહેલ સીમા વિવાદ અને તણાવને લઇ પોતાની વાત કહી શકે છે. પીએમ મોદીએ ખુદ ટ્વીટ કરી આ વિશે જાણકારી આપી છે કે રવિવારે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સાથે ફરી એકવાર સંવાદ કરશે. પીએમ મોદીના આ માસિક રેડિયો કાર્યક્રમનું આ 66મું પ્રસારણ છે.
પીએમ મદીનો આજનો આ કાર્યક્રમ બહુ મહત્વનો છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ આ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે ચીન સાથે સીમા વિવાદને કારણે શરૂ થયેલ ટેંસનને લઇ ચર્ચા કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ કાર્યકર્તાઓ સાથે 28 જૂને થનાર આ મન કી બાતને સાંભળવાની અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું કે તમામ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આ વખતે પીએણના મન કી બાત પ્રમુખતાથી સાંભળી અને દરેક વ્યક્તિ સુધી પહોંચાડે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
