વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા BARC, પૃથ્વીરાજે કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાભા પરમાણુ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવા માટે અત્રે આવ્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી(ડીએઇ) અને બાર્કના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવાના છે. નરેન્દ્ર મોદી બાર્કની મુલાકાત લેવા માટે મુંબઇના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર બપોરે આવ્યા હતા જ્યાં તેમનું મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
Maharashtra CM Shri Prithviraj Chavan receiving PM @narendramodi in Mumbai pic.twitter.com/OBTQkRSTQf
— PMO India (@PMOIndia) July 21, 2014 વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરીએ તો મોદી અત્રે માત્ર બાર્કની મુલાકાત લઇને પાછા દિલ્હી રવાના થઇ જશે. સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તેમનો બીજો કોઇ કાર્યક્રમ મુંબઇમાં નથી. નરેન્દ્ર મોદી ભાભા ખાતેની આ પહેલી મુલાકાત છે, તેમજ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર તેઓ મુંબઇ આવ્યા છે.
The Prime Minister landed in Mumbai. The Governor and Chief Minister of Maharashtra received him pic.twitter.com/GOIzIAGRk9
— PMO India (@PMOIndia) July 21, 2014 -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
