સૌને શાનદાર 2024ની શુભકામનાઓ, પીએમ મોદીએ આપી નવા વર્ષની શુભેચ્છા
New Year 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આવનારું વર્ષ 2024 દરેક માટે શાનદાર રહે. પીએમ મોદી સહિત દેશના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ નવા વર્ષની શુભકામનાઓ આપી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "દરેકને અદ્ભુત 2024ની શુભકામનાઓ!" આ વર્ષ બધા માટે સમૃદ્ધિ, શાંતિ અને અદ્ભુત સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.

વર્ષના અંતિમ દિવસે, 31 ડિસેમ્બર 2023ના રોજ, પીએમ મોદીએ મન કી બાતના 108મા એપિસોડમાં કહ્યું હતું કે ગત વર્ષ ભારત માટે ખૂબ જ ખાસ રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે 2023માં "ઘણી વિશેષ સિદ્ધિઓ" હાંસલ કરી. પીએમ મોદીએ વૈજ્ઞાનિકો, રમતવીરો અને કલાકારોની સફળતાને યાદ કરી.
પીએમ મોદીએ કહ્યું, "આ પાછલું વર્ષ 140 કરોડ ભારતીયોની તાકાતનું પ્રતિબિંબ હતું, જેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આપણે આવનારા વર્ષમાં પણ એ જ ભાવના સાથે કામ કરવાનું છે.'' પીએમ મોદીએ વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવના અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Wishing everyone a splendid 2024! May this year bring forth prosperity, peace and wonderful health for all.
— Narendra Modi (@narendramodi) January 1, 2024
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધી સાથેની તસવીર શેર કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, નવું વર્ષ તમારા બધાના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે અને ભારતમાં ન્યાય અને પ્રેમનો સંદેશો લઈને આવે.
नया साल आप सभी के जीवन में खुशियां और समृद्धि की सौगात और भारत में न्याय और मोहब्बत का पैगाम ले कर आए।
— Rahul Gandhi (@RahulGandhi) December 31, 2023
Wishing everyone a very happy and prosperous New Year 2024. pic.twitter.com/PH2sAQ4Rcb
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પણ ટ્વીટ કરીને બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, નવા વર્ષ 2024 માટે આપ સૌને શુભકામનાઓ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
