PM Modi: અસમમાં આજે પહેલી વંદે ભારતને લીલી ઝંડી દેખાડશે પીએમ મોદી, આ ટ્રેન પર્યટકોમાં વધારો કરશે
દેશના અલગ ભાગમાં શરુ થયા બાદ પૂર્વોત્તર અસમ રાજ્યને સોમવારે પહેલી વંદે ભારત ટ્રેન મળશે. એક સરકારી અધિકારીએ રવિવારે કહ્યુ કે, પ્રધાનમત્ર્ી નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના લોકો માટે આજે વીડિયો કોન્ફરન્સથી અસમ માટે પહેલી વંદે ભારત ટ્રેનની શરુઆત કરાવશે.

પીએમઓએ કહ્યુ છે કે, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ પ્રદેશના લોકોની ગતિ અને આરામ સાથે યાત્રાા કરવાનું સાધાન આપશે. અને આ ક્ષેત્રમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડીથી જોડનાર આ ટ્રેન પર્તમાનની સૌથી ઝડપી ટ્રેન સાથે સરખામણીએ યાત્રાના સમયમાં લગભગ એક કલાક બચાવી લે છે.
અધિકારીએ કહ્યુ કે વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ યાત્રા 5 કલાક 30 મીનીટ માં મુસાફરી કરશે જ્યારે વર્તમાન સોથી ઝડપી ટ્રેન આજ યાત્રાને 6 કાલક 30 મીનીટનો સમય લે છે. મગળવારે આ ટ્રેનની કોઇ સેવા નહી હોય. આ નવી સેવા ગુવાહાટી અે ન્યુ જલપાઇગુડી વચ્ચે 411 કિમીની દુરી 5 કલાક 30 મીનીટમાં પુરી કરશે. જેથી સૌથી ઝડપી ગતિ વાળી ટ્રેન દ્વારા સમયમાં ઘટાડો થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
