PM મોદી આજ હાવડા-પૂરી વંદે ભારત એક્સપ્રેસને દેખાડશે લીલી ઝંડી, ટ્રેનની ટાઇમથી લઇને ભાડા સુધીની જાણો વિગતો
પશ્ચિમ બગાળને બીજી વંદે ભારત ટ્રેન આજ મળનાર છે. હાવડા-પીરી વંદે ભારત એક્સપ્રેસને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેી લીલી ઝંડી દેખાડશે. તે ઓડિશા માટે પહેલી વંદે ભારત હશે. ટ્રેનનું સંચાલન રેલ્વેનું દક્ષિણ પૂર્વ ડિવીઝન અનુસાર કરવામાં આવશે.

પીએમ મોદી પૂરી-હાવડા વંદે ભારત એક્સપ્રેસનું અદ્ધઘાટન વર્ચ્યુઅલી કરવામાં આવશે. પીએમ મોદી બપોરે અંદાજે 1 વાગ્યાના આસપાસ વર્ચ્યઉલી ટ્રેનને પુરીથી લીલી ઝડી દેખાડશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુરીથી હાવડા સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. ઓડિશામાં ઝડપથી રેલવેનું કામ કરવામાં આવી રહ્યુ છે. લોકોમાં આ ટ્રેનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સિવાય પીએમ મોદી 8200 કરોડ રૂપિયાની પરિયોજનાનું ઉદ્ધઘાટન કરશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેીએ ઓડિશામાં વિકાસ કાર્યો માટે 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 10 વર્ષ પહેલા 1 ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવાની ક્ષમતા રાખનાર રાજ્યના વિકાસ માટે ફક્ત 800 કરોડ રૂપિયા ફઆળવામાં આવતા હતા.
હાવડા-પુરી વંદે ભારત ટ્રેન લગભગ 6:30 વાગ્યે 500 કિલોમીટરની દુરી કાપીને કોલકાતથી રોજ હજારો લોકોને દિધા જાય છે. વર્તમાનમાં આ રુટ પર ચાલનાર એકમાત્ર પ્રીમીયમ ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ છે. વર્તમાન શતાબ્દી એક્સપ્રેસની તુલનામાં સમાન દુરીને કવર કરવા માટે 7 કલાકનો સમય લાગે છે.
વંદે ભારત ટ્રેસન ગુર્ુવારને છોડીને સ્પ્તાહમાં 6 દિવસ ચાલશે. ટ્રેન હાવડા સુવારે 6:30 વાગ નિકળશે અને બપોરે 12:35 વાગે પહોચશે. પરત ફરતી વખતે 1:50 વાગ્યે પુરીથી નકીળશે અને રાતના 8:30 વાગ્યે હાવડા પહોચશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
