દેશનું દુર્ભાગ્ય છે કે, રેલવેને રાજનીતિનો અખા઼ડો બનાવી દિધો છે, 2014 બાદ બદલાવ આવાની શરુઆત: PM મોદી
Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. આ દરમિયાન તેમણે રેલવેને લઇને મોટો ખુલાસો કરતા વિપક્ષ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે, દેશનું દુર્ઘબાગ્ય રહ્યુ છે કે, રેલવે જેવી મહત્વપૂર્ણ વ્યવસ્થા જે સામાન્ય માનવીના જીવનનો આટલો મોટો ભાગ છે તેને પણ રાજનીતિનો અકાડો બનાવી દેવામાં આવ્યો છે. હાલાત એ હતા કે, રેલવે ની ભરતીમાં રાજનીતિમાં રાજનીતિ થતી હતી. ગરીબ લોકોની જમીન છીનવી લેવામાં આવતી હતી. અને તેમને રેલવેમાં નોકરીના બહાને છેતરવામાં આવ્યા.

પીએમ મોદીએ રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ તેમણે વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આજાદી બાદ મોટા પાયે રેલવેમાં ભ્રષ્ટાચાર થતો હતો. નૌકરીના બદલામાં જમીન કૌભાંડને લઇને પીએણ મોદીએ લાલુ પ્રસાદ યાદવનું નામ લીધા વગર નિશાન સાધ્યુ હતુ.
તેમણે કહ્યુ કે, દેશમાં રાજનિતિક સ્વાર્થ એટલો હાવી થઇ ગયો હતો કે, રેલવેની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હતો. હાલાત એ હતા કે, ગરીબ લોકોની જમીન પડાવી તેમને નોકરી આપવાની લાલાચ આપાવામાં આવતી હતી. પીએમ કહ્યુ કે, રાજનીતિ સ્વાર્થ પર નક્કી કરવામાં આવતુ હતુ કે, કોણ રેલવે મંત્રી બને કોણ નહી.
રાજનીતિક સ્વાર્થમાં નક્કી થતુ હતુ કે, ટ્રેને કયા સ્ટેશન પર ચાલશે. આ સ્વાર્થને લઇને બજેટમાં એવી ટ્રેનની જાહેરાત થઇ જે ક્યારેય ચાલી જ નહી. રેલવેની સુરક્ષા, સ્વચ્છતા, બધુ જ અજરઅંદાજ કરવામાં આવતુ હતુ. 2014 બાદ આ બધી પરિસ્થિતિઓમાં બદલાવ આવાની શરુઆત થઇ હતી.
વંદે ભારત ટ્રેન રાજસ્થાનના અજમેરથી દિલ્હી વચ્ચે ચાલશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. પ્રત્યેક બુધવારે ટ્રેનનું સંચાલન નહી થા. જયપુરમાં મેટિનેસ વર્ક થશે. આ કારણે ટ્રેનનું સંચાલન બંધ રાખવામાં આવશે. રાજસ્થાનની આ પહેલી વંદે ભારત ટ્રેન છે.
આ અજમેરથી સવારે 6:10 મીનીટે રવાના થશે અે બપોરે 12 વાગ્યે દિલ્હી પહોચશે. એટલે કે, 6 કલાક 15 મીનીટમાં તે સફર પુરુ કરશે. આ દિલ્હીથી ટ્રેન સાંજે 6 વાગ્યે રવાના થશે. રાતના 12 વાગ્યે પહોચશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
