'રાષ્ટ્રગીતના સ્થાને સંસદમાં ઇકબાલ દ્વારા લખાયેલ ગીત વગાડો'

બર્કે ગઇકાલે એ પણ જણાવ્યું કે સંસદ સત્રના સમાપન પર વંદેમાતરમના સ્થાને ઇકબાલ દ્વારા લખાયેલ ગીત 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા' વગાડવામાં આવે.
ભાજપાના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે અત્રે ચૂંટણી પંચને અપીલ કરી છે કે રાષ્ટ્રગીતનું અપમાન કરનાર સાંસદને હવે ફરીથી ચૂંટણી લડવાની પરવાનગી આપવી જોઇએ નહીં. તેમણે જણાવ્યું કે ગઇકાલે બર્કે આપેલું નિવેદન ખૂબ જ આપત્તિજનક છે, તેઓ હંમેશા રાષ્ટ્રગીત વાગતા પહેલા સંસદ છોડીને જતા રહેતા હતા. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર અંગે આવા વિચાર રાખવા બદલ સાંસદને ચૂંટણી લડવાથી રોકવા જોઇએ.
ભાજપા પ્રવક્તાએ જણાવ્યુ કે બસપા પ્રમુખ આ અંગે હજી સુધી મૌન છે. બસપા પ્રમુખ બતાવે કે શું તે પોતાના સાંસદનું આ અંગે સમર્થન કરે છે. જો ના તો તેમણે પાર્ટીના આવા નેતાઓ સામે કાર્યવાહી કરવી જોઇએ.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
