રાજનાથસિંહ સહિત સુષમા સ્વરાજ અને અરુણ જેટલીનો આબાદ બચાવ

બીજેપી નેતા બેંગલોરમાં એક રૈલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા કે અચાનક વિમાનના ઓટો પાયલટ સિસ્ટમમાં ટેકનીકલ ખામીના કારણે તેને અડધેથી જ પરત ફરવું પડ્યું. પાયલટે દિલ્હી એરપોર્ટ પર પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી. સમાચાર અનુસાર રાજનાથસિંહના ખાનગી વિમાનમાં આ ત્રણેય દિગ્ગજ નેતાઓ બેંગ્લોર જઇ રહ્યા હતા, ઇમરજન્સી લેન્ડિંગ બાદ યાત્રા રદ કરી આ ત્રણેય નેતાઓ સુરક્ષિત છે.
હાલમાં ત્રણેય બીજેપી નેતા સુરક્ષિત હતા અને તેઓ હવાઇ મથકથી પોતાના ઘરે જવા માટે રવાના થઇ ગયા. વિમાનમાં આવેલી ટેકનીકલી ખામી બાદ પાયલટની સાવધાનીના કારણે એક મોટી ઘટના ઘટતા બચી ગઇ.
કર્ણાટક ચૂંટણીને પગલે આ ત્રણેય નેતા બેંગલોરમાં એક રેલીને સંબોધિત કરવા જઇ રહ્યા હતા, આ દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી. જેના પગલે તેમની કર્ણાટક યાત્રા મોકૂફ કરવામાં આવી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
