નબળા હૃદયવાળા ના જુવે આ ગેલ અગ્નિકાંડની તસવીરો
હૈદરાબાદ, 28 જૂન: આંધ્ર પ્રદેશના ગોદાવરી જિલ્લાના નગરામ ગામમાં ગેલની ગેસ પાઇપલાઇન ફાટવાને કારણે 14 લોકોના મોત થઇ ગયા છે. આ ભયાવહ દુર્ઘટનામાં ગામનો એક મોટો વિસ્તાર તેની ઝપેટમાં આવી ગયો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેની આગની લપટો ખૂબ જ ઊંચે ઊંચે સુધી ઊઠતી હતી. જેમાં ઝોપડીયો સહિત નારિયલના તમામ ઝાડ પણ સળગી ગયા. પિંજરામાં બંધ મુર્ગીઓ અને અન્ય પક્ષીઓ પણ ભડથૂં થઇ ગયા.
ભારતીય ગેસ પ્રાધિકરણ લિમિટેડ (ગેલ)ની પાઇપલાઇનમાં શુક્રવારે થયેલા વિસ્ફોટ અને તેના કારણે ફાટી નીકળેલી આગથી 14 લોકોના મોતની ઘટના તટીય આંધ્રના લોકો માટે ચિંતાનું કારણ બની ગઇ છે. તટીય આંધ્રના લોકો તેલ અને ગેસ કંપનીઓ પાસે યોગ્ય સુરક્ષા અને ઉપયાગોની માંગ કરી રહ્યા છે. પાઇપલાઇનમાંથી શંકાસ્પદ રીતે ગેસ લીકેજ ના કારણે વિસ્ફોટ અને આગે કેજી બેસિનની નજીક સ્થિત નાગરામ ગાંવને તબાહ કરી દીધું.
પાઇપલાઇન સાર્વજનિક વિસ્તારની કંપની ગેલની છે. આ ઘટનાથી પૂર્વ ગોદાવરી અને પશ્ચિમી ગોદાવરી જિલ્લાના ગ્રામીણોમાં ભય વ્યાપ્ત છે.

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો

GAIL gas leak fire In Andhra Pradesh
ગેલ અગ્નિકાંડની તસવીરો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
