ઉત્તરાખંડની ઉર્વશી રૌતેલાની મિસ યુનિવર્સ હરિફાઇમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
ઉર્વશી રૌતેલા..આજકાલ સોશ્યિલ મિડીયા પર ઘણી ઝડપથી વાઇરલ થઇ રહી છે. કારણ કે મિસ યુનિવર્સમાં તેમને ફરી એકવખત ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે.
ગજબની સુંદરતા ધરાવતી ઉર્વશીએ ફિલ્મોમાં ભલે પોતાનાથી ઉંમરમાં બે ગણા સન્ની દેઓલ સાથે સિંહ સાહેબ ધ ગ્રેટથી એન્ટ્રી મારી હોય પરંતુ તે તેની સુંદરતાના કારણે લોકોના દિલોમાં ઘર કરી ગઇ હતી.
ઉવર્શી રૌતેલાના ફોટો જોવા માટે અહીં ક્લીક કરો
ભગવાને તેને ગજબની સુંદરતાની સાથે કિસ્મતની ધની પણ બનાવી છે. ત્યારે જ તો તેમને મિસ યુનિવર્સની હરીફાઇમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી ગઇ. આ રસપ્રદ ખબર અંગે વધુ વાત કરીએ નીચેના સ્લાઇડરમાં....

ઉત્તરાખંડના કોટદ્વારની ઉર્વશી રૌતેલા
જી હા, હકીકતમાં ઉત્તરાખંડના કોટદ્વારની ઉર્વશી રૌતેલાને મિસ યુનિવર્સ હરિફાઇમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી ગઇ છે.

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
આ એન્ટ્રીના કારણે ઉર્વશીને ડાયરેક્ટ ફાઇનલ 16માં સ્થાન મળી ગયુ છે.

મિસ યુનિવર્સ હરિફાઇ-2015
હવે તે લાસ વેગાસમાં 19 ડિસેમ્બરે મિસ યુનિવર્સ હરિફાઇ 2015માં ભારતનું પ્રતિનિધત્વ કરશે.

બીજી તક
આ બીજી તક છે, કે જ્યારે ઉવર્શી મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

પહેલા 2012 અને હવે 2015
આ પહેલા તે વર્ષ 2012માં આ હરિફાઇમાં ભાગ લઇ ચૂકી છે. પરંતુ ત્યારે ઉંમર 23 દિવસ ઓછી હોવાથી તેને નિરાશા હાથ લાગી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
