આનંદોઃ પેટ્રોલ બે રૂપિયા સસતું, નવો ભાવ મધરાતથી લાગુ

નવા ભાવ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ 2.40 રૂપિયા અને મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 2.52 રૂપિયા સસતું થયું છે. જો કે, ડિઝલના ભાવમાં કોઇ વધારો નોંધાયો નથી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ત્રણ ડોલર પ્રતિ બેરલથી વધારે ઓછી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પેટ્રોલ એક રૂપિયો સસતું અને પેટ્રોલ 50 પૈસા મોંઘુ થવાની શક્યતા હતી, પરંતુ પેટ્રોલના ભાવમાં આશાઓ કરતા વધારે ઘટાડો થયો જ્યારે ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે પેટ્રોલની કિંમતમાં આ વખતે થયેલા ઘટાડા પહેલા ફેબ્રુઆરીમાં પેટ્રોલનો ભાવ બે વાર વધારાયો છે. આ પહેલા 16 ફેબ્રુઆરીએ રૂપિયા 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને 1લી માર્ચે જ ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 1.40 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યો હતો. 1 માર્ચે ઓઇલ કંપનીઓએ 15 દિવસમાં પેટ્રોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.
ક્યાં કેટલું સસ્તુ થયું પેટ્રોલ
શહેર--- નવો ભાવ(રૂ. પ્રતિ લિટર)--- કેટલો થયો ઘટાડો
દિલ્હી---- 68. 34 --- 2.40 રૂપિયાનો ઘટાડો
મુંબઇ---- 75.14--- 2.57 રૂપિયાનો ઘટાડો
ચેન્નાઇ---- 71.41 ---- 2.54 રૂપિયાનો ઘટાડો
કોલકતા--- 75.84 ---- 2.50 રૂપિયાનો ઘટાડો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
