Kedarnath Dham: જાણીતા બ્લોગર્સને પ્રપોઝ અને વીંટી પહેરાવાનો વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયા પર લોકો થયા ગુસ્સ

કેદારનાથમાં એક વાર ફરી વીડિયો વાયરલ થવાથી સોશિયલ મીડિયામાં લોકોએ ગુસ્સો કર્યો હતો. વાયરલ ઇ રહેલા વીડિયોમાં એક યવતી એક યુવકને ઘટણીએ બેસીને વીડી પહેરાવે છે. વાયરલ વીડિયોમાં જાણીતી બ્લોગર વિશાખાનો હોવાનં જણાવામાં આવી રહ્યુ છે.

kedarnath

બ્લોગર્સ પોતાના પ્રેમી સાથે મંદિર પરિસરમાં ઉભી છે. બંનેએ પીળા રંગના કપડા પહેર્યા છે. બંને પહેલા મંદિરના પરીસરમાં ઉભા છે. ત્યાર બાદ યુવતી કોઇને ઇશારો કરીને વીટી માગે છે. ત્યાર બાદ યુવતી ઘુટણીએ બેસીને યુવકની આંગળીમાં વીટી પહેરાવે છે. ત્યાર બાદ બંને એક બીજાના ગળે મળે છે.

વીડિયો વાયરલ થયા બાદ લોકોને આ પ્રકારના વીડીયોનો ભારે વિરોધ કર્યો હતો. મોટા ભાગના લોકો કેદારનાથ ધામને પર્યટન સ્થળ ના બનાવાની વાત કરી છે. સાથે જ તેની મર્યાદા બનાવી રાખવાની વાત કરી છે. અમુક યજર્સ કેદારનાથ ધામમાં મોબાઇલ પ્રતિબંધ કરવાની માગ કરી છે. અમુ કોલો તેના પર પોલીસ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X