પટના: બોટમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 4 મજુરોનુ મોત
પટનાના તાના નજીકના વિસ્તારમાં બોટમાં થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. બોટમાં લગભગ 20 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં માર્યા ગયેલા મજૂરો રેતી ખનન સાથે સ
પટનાના તાના નજીકના વિસ્તારમાં બોટમાં થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. બોટમાં લગભગ 20 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં માર્યા ગયેલા મજૂરો રેતી ખનન સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

શનિવારે બપોરે માનેરમાં સ્થિત ગંગા નદીમાં બોટમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ દર્દનાક અકસ્માતમાં ચાર મજૂરોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બોટ રેતીથી ભરેલી હતી. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. બોટમાં લગભગ 20 લોકો સવાર હતા. બોટમાં સવાર લોકો હલ્દી છપરા ગામના હોવાનું કહેવાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
