#PathankotAttacks:એસપી સલવિંદર સિંહની બીજી પત્નીએ ખોલ્યા રાઝ
પઠાણકોટ આતંકી હુમલામાં પહેલેથી જ સંદિગ્ધ ભૂમિકામાં રહેનાર અને અવારનવાર તેમના નિવેદનોથી સમાચારોમાં રહેનાર ગુરદાસપુરના એસપી સલવિંદર સિંહ જ્યાં એક પછી એક વિવાદોમાં ફસડાઇ રહ્યા છે ત્યાર હવે તેમના પર એક નવો વિવાદ અને આરોપ લાગ્યા છે અને આ વખતે તેમની વર્દી પર નહીં પણ તેમના ચારિત્ર પર ડાધ લાગી રહ્યો છે. કારણ કે મીડિયાની સામે આવી છે તેમની બીજી પત્ની જેમણે આ એસપીના રંગીન સ્વાભાવની અનેક પોલ ખૂલ્લી કરી છે.
નોંધનીય છે કે પઠાણકોટ હુમલામાં આતંકીઓએ સૌથી પહેલા એસપી સલવિંદર સિંહની જ ગાડીનું અપહરણ કર્યું હતું. અને તેના લઇને તે એરબેઝમાં પહોંચ્યા હતા. આ સમગ્ર મામલામાં પહેલેથી જ શંકાની સોય એસપી પર છે. અને આ પહેલીવાર નથી બન્યું કે તે કોઇ વિવાદોમાં પડ્યા હોય. ત્યારે કેવા કેવા કારનામાં આ પહેલા પણ સલવિંદર સિંહ કરી ચૂક્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

કેટલીક મહિલા કોન્સટેંબલ સાથે છેડછાડ
એસી સલવિંદર પર પઠાણકોટ હુમલા પહેલા કેટલીક મહિલા કોન્સટેબલ યૌન શોષણ અને છેડછાડનો આરોપ લગાવ્યો હતો.

સલવિંદર બીજી પત્ની સામે આવી
ત્યારે હાલમાં જ પંજાબના હોશિયારપુરમાં રહેતી કરનજીત કૌરે દાવો કર્યો છે કે તે સલવિંદર સિંહની બીજી પત્ની છે. અને સલવિંદરે તેને પ્રેમ જાળમાં ફસાવીને તેની જોડે લગ્ન કર્યા હતા.

પહેલા લગ્નની વાત છુપાવી
કરનજીતે કહ્યું કે લગ્નના સમયે સલવિંદર તેના પહેલા લગ્ન વિષે છુપાવ્યું હતું. તેમણે 1994માં ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા અને બન્નેને એક પુત્ર પણ છે. કરનજીત કહ્યું કે સલવિંદર સિંહ તે જ્યારે 2000માં ગર્ભવતી થઇ ત્યારે તેની છોડી દીધી.

પત્નીનો આરોપ ઐયાશ છે સલવિંદર
તો સલવિંદરની આ બીજી પત્ની કહ્યું કે સલવિંદર ઐયાશી પસંદ વ્યક્તિ છે અને તેણે તેની સાથે દગો કર્યો છે.

પોલિસ પાસે માંગ્યો ન્યાય
ત્યારે કરનજીતે કહ્યું કે તે તેના પુત્રનું ડિએનએ ટેસ્ટ કરાવવા પણ તૈયાર છે. અને તેને પોલિસ પાસેથી પોતાને અને પોતાના બાળકને ન્યાય આપવાની માંગ કરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
