પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પુંછ સેક્ટરના કેટલાય ગામોમાં ફાયરિંગ
પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પુંછ સેક્ટરના કેટલાય ગામોમાં ફાયરિંગ
પુંછઃ જમ્મુ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરી યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના તરફતી શનિવારે સવારે 9.45 વાગ્યે પુંછના શાહપુર અને કેરની સેક્ટરને નિશાન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાનની સેના મેંઢર જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં પણ ફાયરિંગ કરી રહી છે. પાકિસ્તાની સેના તરફથી મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે. ભારતીય સેના ફાયરિંગનો સતત જવાબ આપી રહી છે.

પાંચ ઓગસ્ટે જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો ફેસલો લીધો, ત્યારથી જ પાકિસ્તાન અકળાયું છે અને એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાછલા દિવસોમાં પાકિસ્તાની સેનાએ સ્કૂલોને પણ નિશાન બનાવવામાં આવી. આ ઉપરાંત પાકિસ્તાની સેનાની ખાસ બોર્ડર એક્શન ટીમના આતંકીઓ પણ ઘુસણખોરીની કોશિશો કરી રહ્યા છે. જે અંગેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો અને આ વીડિયો 12 અને 13 સપ્ટેમ્બરનો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ભારતીય જવાનો પાકિસ્તાનના એસએસજી કમાંડો અને આતંકીઓ પર ગ્રેનેડ લૉન્ચર્સથી હુમલા કરી તેમને એલઓસી પરથી પાછળ ધકેલી રહ્યા છે. પાકિસ્તાનની બેટ ટીમે પીઓકેના હાજીપીર સેક્ટરથી ઘુસણખોરીની કોશિશ કરી હતી. પાકિસ્તાન ભારતમાં આતંકીઓને ઘૂસાડી રહ્યું હોવાની વાતનો સતત ઈનકાર કરતું આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
