જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગમાં BSF જવાન ઘાયલ
પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો ભંગ, ફાયરિંગમાં BSF જવાન ઘાયલ
જમ્મુઃ કાશ્મીરમાં બે વિવિધ જગ્યાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી કઠુઆના હીરાનગર સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં બીએસએફનો એક જવાન ઘાયલ થઈ ગયો છે. જેનાથી અલગ પાકિસ્તાની સેનાએ રાજૌરી સુંદરબની સેક્ટરમાં પણ ફાયરિંગ કર્યું છે. બંને જગ્યાએ બીએસએફ અને સેના તરફથી ફાયરિંગનો મો તોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં વધુ જાણકારી હજુ મળી નથી.

પાછલા દિવસોમાં પાકિસ્તાન તરફથી વર્ષ 2018માં થયેલ યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. સરકારી આંકડાઓ મુજબ પાકિસ્તાને પાછલા વર્ષે 3000 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. 15 વર્ષ બાદ આ આંકડો પોતાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. પાછલા વર્ષે સીમા પર પાકિસ્તાન તરફથી થયેલ ફાયરિંગમાં 61 લોકો મૃત્યુ પામ્યા હતા અને 250 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો- કેન્દ્રિય બજેટ 2019: નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ, ઇનકમ ટેક્સ ક્ષેત્રે થઇ શકે છે મોટો ફેરફાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
