પાકિસ્તાન: ક્વેટામાં પ્રેસ ક્લબ પાસે વિસ્ફોટ, 7 લોકોનાં મોત
પાકિસ્તાનના ક્વેટામાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે, જેની ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તાએ કહ્યુ
પાકિસ્તાનના ક્વેટામાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે, જેની ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે વિસ્ફોટ ક્વેટા પ્રેસ ક્લબ નજીક થયો હતો.

સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે બ્લાસ્ટને કારણે નજીકની પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે ત્રણ વિભાગનું કર્યું વિભાજીત, પોતાની પાસે ન રાખ્યો કોઇ વિભાગ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
