સાક્ષી મહારાજના ગઢમાંથી મળ્યા 100 જેટલા હાડપિંજર
ઉન્નાવ, 30 જાન્યુઆરી: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી 60 કિમી દૂર પર સ્થિત છે નાનકડું શહેર ઉન્નાવ, જે હાલમાં રહસ્યમયી ખુલાસાઓથી લઇને ચર્ચાઓમાં છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજના ગઢ ઉન્નાવમાં એક નવું ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉન્નાવના પોલીસ લાઇન સ્થિત એક ઘરની અંદર 100થી વધારે માનવ હાડપિંજર મળી આવ્યા છે.

આપને જણાવી દઇએ કે હાલમાં જ ઉન્નાવમાં ગંગા નદીથી યુવતીઓના મૃતદેહ તરતા મળી આવ્યા હતા. ગંગા નદીના પરિયાર ઘાટ પર ઘણી લાશો તરતી મળી હતી. એ મૃતદેહોનો મામલો હજી શાંત નથી થઇ શક્યો કે આ હાડપિંજરનો મામલો સામે આવ્યો છે. આ અંગે ગંભીરતા દર્શાવતા કેન્દ્રીય ગૃહંમંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. યૂપીના આઇજીએ પણ એસપી પાસે જાણકારી માગી છે.
Skeletons found inside a locked room in Unnao Police line campus, reason unknown. pic.twitter.com/8FKEly1714
— ANI (@ANI_news) January 29, 2015 જ્યારે સ્થાનીય લોકોનું કહેવું છે કે જે બંધ ઓરડામાંથી હાજપિંજરો મળી આવ્યા છે ત્યાં 2008માં પોસ્ટમોર્ટમ હાઉસ હતું. બાદમાં પોસ્ટમોર્ટમ હાઉસ અત્રેથી નવા જિલ્લા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું. જોકે આ ઓરડામાં અવશેષો એવાને એવા જ મૂકી દેવામાં આવ્યા. પોલીસ લાઇનમાં પ્રયોગથી બહાર થઇ ચૂકેલા આ વિસરા રૂમમાં પોસ્ટમોર્ટમ બાદ શરીરના અંગોને સુરક્ષિત રાખવામાં આવતા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
