'PM મોદી માટે એકઠી કરેલી ભીડમાં કોઈ પણ પોતાની મરજીથી સામેલ નહિ થાય...', ઉમર અબ્દુલ્લાનો મોટો આરોપ
PM Modi Srinagar Vistit: નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરની શ્રીનગર મુલાકાત પર નિશાન સાધ્યું છે. ઓમર અબ્દુલ્લાએ આરોપ લગાવ્યો છે કે 'સરમુખત્યારશાહી' જમ્મુ અને કાશ્મીર સરકારે પીએમ નરેન્દ્ર મોદીની રેલીમાં ભીડ એકઠી કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે.
ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી માટે ભીડને સુનિશ્ચિત કરવા દરેક સંભવિત રીતે પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે ભાજપ પોતાની રીતે આવું કરવામાં ક્યારેય સફળ થશે નહીં.

ઓમર અબ્દુલ્લાએ 6 માર્ચે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "આવતીકાલે (આજે) ગોદી મીડિયા અને એજન્સીઓ પીએમ મોદીને સાંભળવા શ્રીનગરમાં એકત્ર થયેલી 'ઐતિહાસિક ભીડ' વિશે વાત કરશે. તેઓ સહેલાઇથી એ ઉલ્લેખ કરવાનું ભૂલી જશે કે ત્યાં લગભગ કોઈ સ્વેચ્છાએ જોડાશે નહીં. નિરંકુશ જમ્મુ અને કાશ્મરી સરકારે વડા પ્રધાનને ભીડ કરવા માટે શક્ય તેટલું બધું કર્યું છે કારણ કે ભાજપ પ્રશાસન વિના જમ્મુ અને કાશ્મીરમાં કંઈપણ સંચાલિત કરી શકતું નથી."
Tomorrow the godi media & agencies will be gushing about the “historic crowd” gathered to hear PM Modi in Srinagar. What they will conveniently forget to mention is that almost none of the people there will be attending of their own free will. The dictatorial J&K Govt has pulled… pic.twitter.com/NawQGPn8Zf
— Omar Abdullah (@OmarAbdullah) March 6, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
