મેઘાલયમાં NPP સરકારનો રસ્તો સરળ, UPD અને PDF એ આપ્યુ સમર્થન
મેઘાલયમાં સરકાર બનવાનો રસ્તો સરળ બની ગયો છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને આવેલી એનપીપીને UDP અને PDF એ સરકાર બનાવા માટે સર્મથન આપ્યુ છે.
મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ પાર્ટીને બહુમત નથી મળ્યો. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિના લીધે એનપીપીની સાથે યૂડીપી અને પીડીએફના ગઠબંધન વાળી સરકાર અંહી બનાવાનુ નક્કી છે રવિવારે ભારે ચર્ચા વિચારણા બાદ એનપીપીએ તેની જાહેરાત કરી હતી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી એનપીપી છે. જેને 26 સીટ મળી હતી. ત્યાર બાદ યૂડીપી બીજા નંબર પર છે. તેની પાસે 11 સીટ છે.

ત્રણ રાજ્યોને ચૂટણી પરિણામ આવ્યા બાદ મેઘાલય એક એવુ રાજ્ય હતુ જ્યાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બની હતી. એક દિવસ પહેલા સુધી સરકારને લઇને સ્થિતિ સ્પષ્ટ નહોતી. પરંતુ રવિવારે નેશનલ પીપુલ્સ પાર્ટીએ યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી અને પૂપુલ્સ ડેમોક્રેટ્સ ફ્રટ પીડીપીએ ગઠબંધનની સરકાર બનાવાની જાહેરાત કરી હતી.
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપુલ્સ પાર્ટી સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવ્યો છે. એનપીપીને 60 માથી 26 સીટ મળી જ્યારે રાજ્યમાં બીજા નંબર સૌથી મોટી પાર્ટી યડીપી છે. સીટો પર જીત મેળવી છે. જ્યારે કોગ્રેસ અને ટીએણસીને 5-5 સીટો મળી હતી. ભાજપા મહિત અન્ય ત્રણ દળોને મળીને 4 ને 2-2 સીટ મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
