સ્વીત્ઝરલેન્ડે કાળા ધન અંગે કોઇ માહિતી આપી નથી : અરૂણ જેટલી
નવી દિલ્હી, 23 જૂન : ભારત સરકાર સ્વીત્ઝરલેન્ડમાં ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલા કાળા ધન (બ્લેક મની)ની માહિતી માટે સ્વીત્ઝરલેન્ડને પત્ર લખવાની છે. આ અંગેની માહિતી સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલીએ આપી હતી. તેમણે માહિતી આપતા જણાવ્યું કે આ મુદ્દે યુરોપના આ દેશ પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ભારત સરકાર પત્ર લખવાની છે.
નાણા મંત્રી અરૂણ જેટલીનું આ નિવેદન એ સમાચારના એક દિવસ બાદ આવ્યું છે જેમાં સ્વીત્ઝરલેન્ડ સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ કેટલાક ચોક્કસ લોકો અને સંસ્થાઓના નામની માહિતી ભારતને આપી રહ્યા છે.

જોકે બે દેશ વચ્ચે માહિતીની આપ-લેની ગુપ્તતાના કરારનો હવાલો આપી આ શંકાસ્પદ વ્યક્તિઓનાં નામ તેમ જ તેમનાં નામે બેંકોમાં પડી રહેલાં કાળાનાણાંની વિગતો આપવાનું અધિકારીએ નકારી કાઢ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે સ્વિસ સરકાર ભારતની નવી સરકાર સાથે કામ કરવા ઉત્સુક છે અને સ્વિસ બેંકમાં પડી રહેલાં ભારતીયોનાં કાળાનાણાં અંગેની તપાસ માટે નિમવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ને જરૂરી સહાય કરવા પણ તૈયાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
