નવી સરકારમાં નીતિન ગડકરીની અગત્યની ભૂમિકા હશે
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝીટ પોલ્સ અનુસાર, કેન્દ્રમાં એનડીએ સરકાર બની શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝીટ પોલ્સ અનુસાર, કેન્દ્રમાં એનડીએ સરકાર બની શકે છે. જયારે એક્ઝીટ પોલના પરિણામો આવ્યા પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે આરએસએસ નેતા ભૈયાજી જોશી સાથે મુલાકાત કરી, જેને કારણે ઘણી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 272થી ઓછી સીટો એનડીએને મળી તો વિપક્ષ પાસે છે સિક્રેટ પ્લાન

નીતિન ગડકરીની અગત્યની ભૂમિકા હશે
લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા ગુરુવારે થશે. પોલ ઓફ પોલ્સ અનુસાર, એનડીએ લગભગ 300 કરતા પણ વધારે સીટો જીતી શકે છે, જયારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ 122 અને અન્ય દળો 114 સીટો મેળવી શકે છે. નીતિન ગડકરીના નજીકના સૂત્રો અનુસાર આરએસએસ નેતાઓ સાથે તેમની મુલાકાત એક્ઝીટ પોલના સંદર્ભમાં શિષ્ટચાર ભેટ હતી. સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવનારી સરકારમાં નીતિન ગડકરીની ભૂમિકા અંગે પણ ચર્ચા થઇ. તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ગડકરી સંઘના નજીક છે.

નીતિન ગડકરીએ આરએસએસ નેતાઓ સાથે મુલાકાત કરી
લગભગ 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં ભાજપા મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ શામિલ હતા, જેમને મીડિયા સાથે ઘણી સરકારી યોજનાઓ પર ચર્ચા કરી. જયારે એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક્ઝીટ પોલ અંતિમ નિર્ણય નથી, પરંતુ સંકેત આપે છે કે ફરી એકવાર એનડીએ સરકાર ઘ્વારા કરવામાં આવેલા વિકાસના કામોના દમ પર ભાજપા સત્તામાં આવવાના સંકેત છે.

ગુરુવારે ચૂંટણીના પરિણામો આવશે
એક સવાલના જવાબમાં નીતિન ગડકરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે એક્ઝીટ પોલમાં જે વાત સામે આવી છે, પરિણામોમાં પણ તેની ઝલક જોવા મળશે. કેન્દ્રીય મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશના લોકો ફરી એકવાર ભાજપા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને છેલ્લા પાંચ વર્ષમાં અમારા ઘ્વારા કરવામાં આવેલા કામોનું સમર્થન કરી રહ્યા છે અને એક્ઝીટ પોલ તેનો એક સંકેત છે. આપને જણાવી દઈએ કે સાત તબક્કામાં પુરી થયેલી લોકસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે એટલે કે 23 મેં દરમિયાન જાહેર કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
