મરિન્સ કેસની તપાસ એનઆઇએના હાથમાં સોંપવામાં આવી

આ કેસની તપાસમાં એનઆઇએ ખાસ ધ્યાન રાખશે કે મરિન્સ કેસની તપાસ ભારતીય કાયદા મુજબ થાય, જેના કારણે ઇટાલી સાથેની આંતરારાષ્ટ્રીય સંબંધો પર તેની અસર પડે નહીં. આ અગત્યનો નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે એમ લાગ્યું કે બે સ્થાનિક માછીમારોની હત્યા અંગે કેરાલા પોલીસે નોંધેલો કેસ કાયદાકીય રીતે મજબૂત રહ્યો નથી અને તેની તપાસ કોર્ટમાં થઇ શકશે નહીં. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનઆઇએ પ્રારંભથી જ આ કેસની તપાસ કરશે.
ભારતીય માછીમારોને દરિયાઇ ચાંચિયા સમજીને તેમની હત્યા કરનારા માસમિલાનો લાતેરે અને સલ્વાતોરે ગિલોનેની ધરપકડ ફેબ્રુઆરી, 2012માં કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની વિશેષ સૂચના અનુસાર વિશેષ અદાલતની ઘોષણા આજે એટર્ની જનરલ દ્વારા કરવામાં આવશે.
હવે જ્યારે સમગ્ર કેસ એનઆઇએને સોંપવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારને આશા છે કે કેસની ટ્રાયલ ઝડપથી આગળ વધશે અને બંને ઇટાલિયન્સ સામે કડક કાર્યવાહી કરી શકાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
