LTTE મામલે NIA ની મોટી રેડ, અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ, મોટી માત્રમાં રોકડ, સોનુ અને ડ્ગ્સ મળી આવ્ય
NIA Raid on LTTE Rwo: રાષ્ટ્રીય તપાસ એજેન્સીના હાથ મોટી સફળતા લાગી છે. એનઆઇએએ ગુરુવારે 8 સંદિગ્ધોને ચેન્નઇ રહેણાંક અને ઓપિસમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન મોટી માત્રમાં રોકડ રમક સોનાની છડે ડિજિટલ ઉપકરણ મોબાઇલ ફોન, કાર્ડ, ડ્રગ્સ અને દસ્તાવેજો તેમજ એક સાથે ઘણઆ આપત્તિજનક દસ્તાવેજ મળી આવ્યા હતા.

લિટ્ટેને ફરી જીવીત કરવા માટે ગેંગ સામે એનઆઇએ મોટી કાર્યવાહી કરી હતી. ભારત-શ્રીલંકાઇ ગૈરકાયદેસર ડ્ર્ગ્સ અને હથિયાર વ્યાપાર રેકેટમાં શામિલ છે. એનઆઇએએ જુલાઇમાં જ આ ગેંગ મામલે તપાસ શરુ કરી દિધી હતી. કાલે તપાસમાં એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવીહતી. આમ કુલ 14 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
જુલાઇ 2022માં આ મામલે દાખલ થયા બાદ તમિલનાાડુમાં 21 સ્થળો પર તપાસ કવામમાં આવી હતી. ડિસેમ્બરમાં 2022 માં 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કાલની ધરપકડ બાદ શઆહિદ અલીની દુકાનથી 68 લાખ રૂપિયા ભારતીય ચલણ અને 1000 સિંગાપુર ડોલર, 9 સોનાની બિસ્કુટ નો પણ સમાવેશ થાય છે.
એનઆઇએે ચન્નઇમાં હોટલ ઓરેજન્ પેલેસમાં 12 લાખ રૂપિયા રોકડ રકમ કબ્જે કરી હતી. મામલાની તપાસ માં જાણવા મળ્યુ હતુ કે, શ્રીલકામાં ડ્રગ્સ અને હથિયારના વ્યપાર સ્મલિગ હવાલા એજેન્ટના માધ્યથી ભારતમાં કરવામાં આવે છે. તેમા ચેન્નઇનો શાહિદ અલીનો પણ સમાવેશ થાય છે.
ગુરુવારે તપાસ અભિયાન દરમિયાન તેની ધરપકડ કરવામાં આવેલ શખ્ષની ઓળખ અયપ્પન નંધુ તરીકે કરવામાં આવી હતી. આ હથિયાર તસ્કરી કરનાર મોહમ્મદ અમ્મીન સાથએ સંપર્કમાં આવ્યો હતો. મોહમ્મદ હથિયાર અને ડ્રગ્સ તસ્કરી દ્વારા લિટ્ટેને જિવિત કરવાનો પ્રયાસ કરે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
