મોદીના જન્મદિવસ પર ટ્રેંડ શરૂ થયો #WorldFekuDay
નવી દિલ્હી: ટ્વિટર હૈશટેગ ટ્રેંડ્સના ટ્રેંડિંગ ટોપિકમાં #worldfekuday પણ ટ્રેંડ કરી રહ્યો છે. આવું પ્રથમવાર બની રહ્યું નથી કે કોઇ મોટા નેતાના જન્મદિવસની મજાકઉડાવવામાં આવી હોય. પહેલાં પણ રાહુલ ગાંધીના જન્મ દિવસને પપ્પુદિવસ હૈશટૈગથી ટ્રેંડ કરવામાં આવ્યો છે. આ હૈશટૈગ ટ્રેંડ સાથે જોડાયેલા કોમેંટ્સમાં પક્ષ અને વિપક્ષ ઉપરાંત તટસ્થ કોમેંટ પણ જોવા મળી રહી છે.
ટ્વિટર હેંડલ Manish Pandey manish_leo એ ટ્વિટ કર્યું કે એક તરફ તો વડાપ્રધાન કહે ચે કે મારો જન્મદિવસ ઉજવો નહી તો બીજી તરફ પાર્ટી (પીએમના જન્મદિવસ) નિમિત્તે ફૂલ પેજ જાહેરાત આપી રહી છે.
Hahaha...Please dont celebrate my B'Day..just give full pages adv...Once a Feku always a Feku.!! #WorldFekuDay pic.twitter.com/TRS0Fza4PL
- Manish Pandey (@manish_leo) September 17, 2014
તો બીજી તરફ Brumby X brownbrumby ટ્વિટર હેંડલ દ્વારા કરવામાં આવેલી વધુ એક ટ્વિટમાં લખવામાં આવ્યું કે ઓબાએ પણ વડાપ્રધાનને ફોન કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
Meanwhile President Obama called on Prime Minister modi to wish him on #WorldFekuDay pic.twitter.com/BKc8ng5XjI
- Brumby X (@brownbrumby) September 17, 2014
'આપ' માટે ટિકાત્મક વલણ અપનાવતાં લક્ષિત પરસાના laxit_parsana જે ટ્વિટ કરી છે તેમાં લખવામાં આવ્યું છે કે થોડા દુખી છે કે 'આપ' એ મોદીની ટિકા માટે આ વલણ અપનાવ્યું છે કારણ કે આ 'આપ'ની ભાષા નથી, તે સલાહ આપી રહ્યાં નથી 'આપ' તેના માર્ગે ચાલે.
|
કેમ છો મોદી શેઠ
રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફોન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્લ્ડફેંકુ ડે પર શુભેચ્છા પાઠવી હતી.
|
માતાના આર્શિવાદ
બેટા ઘુંટણમાં દુખાવો છે, અંદર આવી જા... ના મા કેમેરા બહાર લાગ્યા છે..તુ બહાર આવી જા...
|
જિનપિંગ અને નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી અને જિનપિંગની મુલાકાતને લઇને મજાક.
|
પોલિટિકલ કાર્ટૂન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જિનપિંગે કેપ કાપી ચીનને અલગ પાડતું દર્શાવવામાં આવ્યું હતું.
|
મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!
મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!
|
મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!
મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!
|
મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!
મોદીના જન્મદિવસ પર ટ્રેંડ થયો #વર્લ્ડફેંકુડે!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
