મુજફ્ફરપુર શેલ્ટર હોમ: સીપીઓ પત્ની સામે અરેસ્ટ વોરંટ જાહેર
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં કથિત રેપ કેસ મામલે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર રવિ રોશનની પત્ની શિબા કુમારી સિંહનું નામ સામે આવ્યા પછી તેમની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમમાં કથિત રેપ કેસ મામલે ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર રવિ રોશનની પત્ની શિબા કુમારી સિંહનું નામ સામે આવ્યા પછી તેમની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. શિબા કુમારી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ તેવા સમયે આવ્યું છે જયારે તેમને શેલ્ટર હોમની એક પીડિતાનું નામ અને ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કર્યું. નાબાલિક પીડિતાનું નામ જાહેર કર્યા પછી શિબા કુમારી સિંહ સામે અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પહેલા શહીદ ખુદિરામ બોસ સેન્ટ્રલ જેલમાં પોસ્ટ કરવામાં આવેલા ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મુઝફ્ફરપુર કેસમાં મુખ્ય આરોપી બ્રિજેશ ઠાકુર, જે ત્યારથી જેલમાં છે તેની પાસે 40 ફોન નંબરો મળી આવ્યા છે જેમાં મુખ્યમંત્રી નિતીશ કુમારનું નામ પણ શામિલ છે. આ કેસ બંધ થયા બાદ ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેલની પોલીસની અચાનક છાપો દરમિયાન તમામ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે આ કેસમાં બ્રિજેશ ઠાકુર, મુખ્ય આરોપી છે, જ્યાં 30 કરતાં વધુ નાબાલિક બાળકીઓ સાથે કથિત રીતે બળાત્કાર થયો છે. બાળકીઓને હેરાન કરવા માટે 11 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇ ઘ્વારા 11 ઓગસ્ટના રોજ બ્રિજેશ ઠાકુર ના દીકરાની કેસમાં પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે આ કેસમાં બ્રિજેશ ઠાકુર ઘ્વારા તેના પર લાગેલા તમામ આરોપોને રદ કર્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
