મુંબઈઃ સોસાયટી બિલ્ડિંગના 14માં માળે લાગી ભીષણ આગ, 5 ના મોત
મુંબઈના તિલક નગર વિસ્તારમાં એક સોસાયટીના 14માં માળે ભીષણ આપગ લાગવાની ઘટના સામે આવી છે.
મુંબઈના તિલક નગર વિસ્તારમાં એક સોસાયટીના 14માં માળે ભીષણ આપગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટના તિલક નગરના ગણેશ ગાર્ડન વિસ્તારની સંગમ સોસાયટીની છે જ્યાં સોસાયટીના 14માં માળે ભીષણ આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ ઘણી દૂરથી જોઈ શકાતી હતી. આગની સૂચના મળતા જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ.

અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આ દૂર્ઘટનામાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અમુક લોકો હજુ પણ આ ફ્લોર પર ફસાયેલા હોઈ શકે છે. મૃતકો ઉપરાંત બે જણ ગંભીર રીતે બળી ગયા છે. બિલ્ડિંગમાંથી લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. વળી, ફાયર બ્રિગેડના લોકો આગ ઓલવવાની કામગીરીમાં લાગેલા છે.
#UPDATE Chembur, Mumbai: Fire on the 14th floor of Sargam Society near Ganesh Garden in Tilak Nagar has been declared as level-3 fire. pic.twitter.com/k36wnJBHKS
— ANI (@ANI) 27 December 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
