Mumbai Icecream Case : મુંબઈમાં આઈસક્રીમમાંથી નીકળેલી આંગળી કોની હતી? પોલીસ તપાસમાં ખુલાસો થયો
Mumbai Icecream Case : મુંબઈમાં આઈસક્રીમમાંથી આંગળી નીકળ્યા બાદ હંગામો સર્જાયો હતો. હવે આ આંગળી કોની હતી તેનો ખુલાસો થયો છે.
મુંબઈ આઈસ્ક્રીમ કેસમાં એક ઘટનાનો ખુલાસો થયો છે કે કોની આંગળી કપાઈ હતી. આઈસ્ક્રીમ કોન ભરતી વખતે જેની આંગળી કપાઈ હતી તે કર્મચારીની ઓળખ થઈ ગઈ છે.

આ ઘટના અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, આ આંગળી 24 વર્ષના ઓમકાર પેટેની છે, જે 11મીએ ઈન્દાપુરમાં ફોર્ચ્યુન ડેરી ફેક્ટરીમાં આઈસ્ક્રીમ કોન ભરી રહ્યો હતો. આ પછી તેની આંગળી કપાઈ અને અંદર જતી રહી.
પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે અને વ્યક્તિના ડીએનએ સેમ્પલ એકત્ર કરી લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ મુંબઈના 26 વર્ષના એક ડોક્ટરે ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. જ્યારે ડોક્ટરે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આઈસ્ક્રીમમાં માનવ આંગળી હતી. મામલો બપોરે 12 વાગ્યાનો છે. વ્યક્તિ ચોંકી ગયો અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
